સુપ્રીમ કોર્ટના 52મા ચીફ જસ્ટિસ બન્યા બીઆર ગવઇ, જાણો કેટલો રહેશે કાર્યકાળ?
બીઆર ગવઈ સુપ્રીમ કોર્ટના 52મા ચીફ જસ્ટિસ બન્યા હતા. તેમનો કાર્યકાળ 6 મહિનાનો રહેશે. જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ સુપ્રીમ કોર્ટના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. તેઓ 23 નવેમ્બર સુધી ચીફ જસ્?...