થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો : સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ
સુઈગામ વિસ્તારમાં બનેલી માનવતાને ઝંઝોળી નાખતી ઘટનામાં કોર્ટ દ્વારા કડક સજા ફટકારવામાં આવી છે. વાવ-થરાદ પંથકમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા આરોપી પ્રકાશ માવજીભાઈ પઢિયારને સેશન કોર્ટે 20 વર્ષ...