મહાકાલ : ઉજ્જૈનમાં દારૂ પર પ્રતિબંધ, હવે કાલ ભૈરવને કેવી રીતે ચઢાવાશે દારૂનો ભોગ?
મધ્યપ્રદેશના નવી લિકર પોલિસી જાહેર થયા બાદ મંગળવારથી 19 શહેરોમાં દારુ પર પ્રતિબંધ લાગુ કરી દેવાયો છે. આ 19 શહેરોમાં મહાકાલ નગરી ઉજ્જૈન પણ સામેલ છે. સરકારની આ પોલિસીના કારણે શહેરીજનો ખુશ થયા છે, ...