રાજા વિક્રમાદિત્યની વિનંતીથી બાકરોલ પધાર્યા મા હરસિદ્ધિ, પૌરાણિક મંદિરનો છે રોચક ઈતિહાસ
કાલોલ તાલુકાના બાકરોલ ગામ નજીક હરસિદ્ધિ માતાજીનું મંદિર આવેલું છે. માતાજીનું પૌરાણિક મંદિર આસ્થાનું કેન્દ્ર છે. વર્ષોથી સાક્ષાત બિરાજમાન છે મા હરસિદ્ધિ. રાજા વિક્રમાદિત્યની વિનંતિથી માત?...