કપડવંજ માં “કાછીયાવાડના બાપા” નું ભવ્ય આગમન
સમગ્ર કપડવંજ પંથકમાં ગણપતિ ઉત્સવની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે કપડવંજ આઝાદ ચોક ખાતે કાછીયાવાડના બાપાના આગમન પ્રસંગે બાપાની પ્રથમ ઝલક જોવા અને ભવ્ય આતશભાજીનો નજારો સાથે ડીજે અને ડીઝીટ?...
કપડવંજની સગીરવયની દીકરી સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની કેદ
તેર વર્ષથી સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવનાર કપડવંજ તાલુકાના આંત્રોલી ગામના આરોપીને નડિયાદની કોર્ટે વીસ વર્ષની સજા ફટકારી છે. નવ મહિના પહેલા આ ઈસમે સગીરાની એકલતાનો લાભ લ?...
કપડવંજની સોસાયટીઓ છેલ્લા 10 દિવસથી નર્કાગાર
તપોવન, માણેકબાગ, એચ એમ કોલોનીમાં દસ દિવસથી પાણીના તળાવ યથાવત કપડવંજ શહેરના રત્નાકર માતા રોડ પર આવેલી ઉમિયા પાર્ક, રત્નસાગર, તુલસી વિલા સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી વરસાદી પાણી ભરાયા છે. રાંધણ ...
કપડવંજના બે શિક્ષકોને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અર્પણ કરી સન્માનિત કરાયા
૦૫ સપ્ટેમ્બર શિક્ષક દિવસ ઉજવણીના ભાગરૂપે ખેડા સાંસદ અને લોકસભા દંડક દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ડૉ.આંબેડકર હોલ, પીજ રોડ નડિયાદ ખાતે શ્રેષ્ઠ શિક્ષક વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લા ?...
કપડવંજના નવા રતનપુરામાં કાદવ કીચડમાં સ્મશાનયાત્રા નીકળી
આગામી સમયમાં આ રસ્તો નહીં બને તો ગ્રામજનો આંદોલન પણ કરશે તેવી ચીમકી ઉચ્ચારી કપડવંજ તાલુકાના દંતાલી ગ્રામ પંચાયતના પેટાપરા નવા રતનપુરા અને જૂના રતનપુરાનો અઢી કિલોમીટરનો રસ્તો કાદવ-કીચડથી...
કપડવંજના ક્વોરી સંચાલકો અને બિલ્ડરો વડોદરાના અસરગ્રસ્તોની વ્હારે
કપડવંજ બિલ્ડર એસોસિએશન અને દનાદરા ક્વોરી એસોસિએશન દ્વારા વડોદરાના અસરગ્રસ્તો માટે 5000 ફૂડ પેકેટ મોકલવામાં આવ્યા હતાં. વડોદરામાં ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ફરી વળ્યા હ?...
કપડવંજ તાલુકાના સિંહોરા ગામમાં પપૈયાની ખેતીને ભારે નુકસાન
અતિ ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ઘૂસી જતાં પપૈયાનો ઉભો પાક જમીન દોસ્ત થયો ખેતરમાં દોઢ બે ફૂટ પાણી ઘૂસી જતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ રિપોર્ટર સુરેશ પારેખ(કપડવંજ ) [video width="848" height="478" mp4...
આણંદના આચાર્ય વિનય પટેલની રાષ્ટ્રપતિના નેશનલ એવોર્ડ માટે પસંદગી
આણંદના આચાર્ય વિનય પટેલની રાષ્ટ્રપતિના નેશનલ એવોર્ડ માટે પસંદગી થતાં જીલ્લામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. વિનય શશીકાંત પટેલ (આચાર્યશ્રી) શ્રી આર. એફ. પટેલ હાઇસ્કુલ, વડદલા, તા. પેટલાદ, જીલ્લો આણ?...
ખેડા જિલ્લાનું સૌથી મોટું કપડવંજ તાલુકાનું સાવલી તળાવ ઓવરફ્લો
નિચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા સાવચેત રહેવા સૂચના અપાઈ તાલુકાના સાવલી,દહીયપ, અનારા ગામને હાઈ એલર્ટ, જ્યારે દુજેવાર,કઠાણા, નવાપુરાને લૉ એલર્ટ અપાયું 1902 માં છપ્પનિયા દુકાળ સમયે આ તળાવનુ...
મહીસાગર નદીની વચ્ચે આવેલા પથ્થર ઉપર ફસાયેલ મજૂરનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ
ગઈકાલે બપોરથી ક્વોરીમાં કામ કરતો એક મજૂર મહીસાગર નદીની વચ્ચે આવેલા પથ્થર ઉપર ફસાયો હતો ખેડા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીના સામે કિનારે બરોડા જિલ્લાના ડેસર તાલુકામાં આવેલી ક્વોરીઓને ...