કપડવંજ શહેરમાંથી કાસ્ટિંગ પાઈપોની ચોરી કરી ભાગતી ગેંગને પોલીસે ઝડપી
કપડવંજ શહેરના ત્રિવેણી પાર્કથી કોર્ટ સુધીની નવીન પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે અને આ પાઇપ લાઇનમાં વપરાતી પાઇપોને નડિયાદ રોડ ઉપર આવેલ કોર્ટ પાસેના ત્રણ રસ્તાની બાજુ પર આવેલી ચાની લારીની પ?...
કપડવંજના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે પ્રાકૃતિક ખેતી અને ગ્રો મોર ફ્રુટ ઝુંબેશ અંતર્ગત ખેડુતો માટે તાલીમ યોજાઈ
ખેડા જીલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા સેન્ટર ઓફ એકસેલન્સ, મહમંદપુરા તા. કપડવંજ ખાતે "GROW MORE FRUIT CROPS" અને પ્રાકૃતિક ખેતી ઝુંબેશ અંતર્ગત ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું તથા આ તાલીમમાં ન...
કપડવંજના લાલ માંડવામાં હડકાયા શ્વાનનો હાહાકાર
હડકવા વિરોધી રસી માટે લોકોનો રઝળપાટ કપડવંજ તાલુકાના લાલ માંડવા ગામમાં એક હડકાયા શ્વાને ગામના લોકોને માથે લેતાં ગામમાં હાહાકાર મચી ગયો હતો.જેમાં હડકાયા શ્વાને ગામમાં જુદા જુદા વિસ્તારોમા...
કપડવંજથી ઊંઝા રીલે દોડનો પ્રારંભ કરાવતા પુરુષોત્તમ રૂપાલા
શ્રી ઉમિયા માતાજી મંદિર ઊંઝા પ્રેરિત મા ઉમિયાના 1868 માં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે યોજાનાર ધજા મહોત્સવના ભાગરૂપે કપડવંજથી ઊંઝા રીલે દોડનો આજે સવારે 9:00 કલાકે ઉમિયા માતાજી મંદિર કપડવંજ ખાતેથી ...
કપડવંજમાં ગણપતિને ભાવભીની વિદાય
કપડવંજ પંથકમાં શ્રી ગણેશ ઉત્સવ ભારે ધામધૂમ અને ભક્તિભાવથી ઉજવાયો હતો. શહેરમાં ગણેશ વિસર્જન પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શહેરની સંગમ નદીએ 12.00 વાગ્યાથી શરૂ થયેલ ગણેશ વિસર્જન રાત્રે 9.00 વા...
કપડવંજ તાલુકાના અલવા ગામમાં બે 14 વર્ષના કિશોર ડૂબ્યા
ગામમાંથી પસાર થઈ રહ્યું છે નદીના પાણીનું વહેણ રસ્તો પસાર કરી રહ્યા હતા તે દરમ્યાન યુવકો નદીના પાણીના વહેણમાં તણાયા ઘટનાને પગલે ધારાસભ્ય રાજેશ ઝાલા સહિત ફાયરબ્રિગેડ,પોલીસ તેમજ મામલતદાર ?...
કપડવંજ માં “કાછીયાવાડના બાપા” નું ભવ્ય આગમન
સમગ્ર કપડવંજ પંથકમાં ગણપતિ ઉત્સવની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે કપડવંજ આઝાદ ચોક ખાતે કાછીયાવાડના બાપાના આગમન પ્રસંગે બાપાની પ્રથમ ઝલક જોવા અને ભવ્ય આતશભાજીનો નજારો સાથે ડીજે અને ડીઝીટ?...
કપડવંજની સગીરવયની દીકરી સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની કેદ
તેર વર્ષથી સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવનાર કપડવંજ તાલુકાના આંત્રોલી ગામના આરોપીને નડિયાદની કોર્ટે વીસ વર્ષની સજા ફટકારી છે. નવ મહિના પહેલા આ ઈસમે સગીરાની એકલતાનો લાભ લ?...
કપડવંજની સોસાયટીઓ છેલ્લા 10 દિવસથી નર્કાગાર
તપોવન, માણેકબાગ, એચ એમ કોલોનીમાં દસ દિવસથી પાણીના તળાવ યથાવત કપડવંજ શહેરના રત્નાકર માતા રોડ પર આવેલી ઉમિયા પાર્ક, રત્નસાગર, તુલસી વિલા સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી વરસાદી પાણી ભરાયા છે. રાંધણ ...
કપડવંજના બે શિક્ષકોને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અર્પણ કરી સન્માનિત કરાયા
૦૫ સપ્ટેમ્બર શિક્ષક દિવસ ઉજવણીના ભાગરૂપે ખેડા સાંસદ અને લોકસભા દંડક દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ડૉ.આંબેડકર હોલ, પીજ રોડ નડિયાદ ખાતે શ્રેષ્ઠ શિક્ષક વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લા ?...