થર્ટી ફસ્ટને લઈને પોલીસ એક્શનમાં : એન્ટ્રી-એક્ઝીટ પોઈન્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકીંગ સઘન
આજે થર્ટી ફસ્ટ છે નવા વર્ષ 2025ને વેલકમ કરાશે. મોડીરાત્રે 12ના ટકોરે 2024ને વિદાય આપવામાં આવશે અને હરખભેર આવતા 2025ને આવકાર આપવામાં આવશે. ત્યારે સમગ્ર ખેડા જિલ્લામાં પોલીસ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે ...
નવરાત્રિને લઈ પોલીસ સજ્જ : ‘SHEE Team’ ૯ દિવસ જિલ્લામાં ફરી સર્વેલન્સ કરશે
રાજ્યભરમાં આગામી 3 ઓક્ટોબરથી નવરાત્રિ પર્વની શરૂઆત થનાર છે ત્યારે ખેડા જિલ્લા પોલીસે આ પર્વમાં સુરક્ષાને સતર્કતા રાખવામાં આવશે, જે દરમિયાન નવરાત્રી પર્વના ૯ દિન પોલીસ રાત્રે મોટા ગરબા સ્થ?...
કપડવંજમાં અલગ-અલગ ત્રણ અકસ્માતમાં છ ના મોત
કપડવંજ નજીક પસાર થતાં હાઇવે પર ગણતરીના કલાકોમાં થયેલ અલગ- અલગ ત્રણ અકસ્માતોમાં છ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. જેના કારણે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. કપડવંજ તાલુકાના આલમપુરા પાટિય?...
કપડવંજના બનાના મુવાડા પાસે GRD જવાનનું અકસ્માતમાં મોત
કપડવંજ તાલુકાના અંતીસરથી કાપડીવાવ તરફ જતા જીઆરડી જવાન બનાના મુવાડા પાસેથી પસાર થતા તેમનું બાઈક સ્લીપ થઈ જતા કપડવંજ, નડિયાદ અને અમદાવાદ મળીને કુલ-૪ હોસ્પિટલમાં ફર્યા બાદ અંતે અમદાવાદ સિવિલ ...
આઠથી વધુ જીલ્લાઓમાં ૧૭ થી વધુ ઘરફોડ તથા વાહન ચોરીને ભાગતા ફરતા ચોરને કપડવંજ પોલીસે ઝડપ્યો
છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા તથા આઠથી વધુ જીલ્લાઓમાં ૧૭ થી વધુ ઘરફોડ ચોરીઓ તથા વાહન ચોરીઓના ગુનાઓને અંજામ આપનાર ચોરને કપડવંજ ટાઉન પોલીસે આજે ઝડપી પાડ્યો હતો. આગામી લોકસભા ચુંટણી અનુસંધાને ?...
કપડવંજના ઈસ્લામપુરામાં 50 થી વધુ લોકોને કમળાની અસર
કપડવંજ શહેરમાં આવેલા ઇસ્લામપુરા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા પૂરું પાડવામાં આવતું પીવાના પાણીમાં ગટરના દૂષિત પાણી ભળી જતા પાણી પીવાથી વિસ્તારના 50 થી વધુ લોકો કમળાના રોગમાં ધકેલાયા છે. પ્?...
કપડવંજમાં અનેક સરકારી બિલ્ડીંગો બિન ઉપયોગી, જર્જરીત અને ખંડેર હાલતમાં
કપડવંજ શહેરમાં સરકારની અબજોની મિલકતો બિન ઉપયોગી હાલતમાં પડી રહી છે. અનેક મિલ્કતોનું જાણે કોઈ રણીધણી ન હોય તેમ જર્જરીત, ખંડેર હાલતમાં થઈ ગઈ છે. અનાથ થઈ ગયેલી અને મરવાના વાંકે જીવી રહી હોય તેમ આ...