કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન હવે પીઆઈનું કરી દેવાશે
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ખેડા જિલ્લાના કપડવંજ ગ્રામ્ય, માતર, ચકલાસી, સેવાલિયા સહિત રાજ્યના 200 પોલીસ સ્ટેશન અપગ્રેડ કરીને પીઆઈ ની નિમણૂંક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્યના તમામ પો?...
કપડવંજમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ
કપડવંજમાં રત્નાકર રોડ પર ઉમિયા માતા મંદિર પાસે નગરપાલિકા દ્વારા નવી પાઇપ લાઈનના ખોદકામ દરમિયાન પાણીની ચાલુ પાઇપ લાઈનમાં જેસીબીની ધાર અડી જતાં પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડ્યું હતું.ચાલુ ?...
જીંદગીમાં એક જ વખત ફળ આપતું શ્રીતાડનું વૃક્ષ કપડવંજમાં
વૃક્ષના પાંદડાની ૧૦૦૦ થી ૧૨૦૦ વર્ષની આયુ હોવાથી જ્ઞાન- વિજ્ઞાનનો વારસો તેની ઉપર લખાય છે સમગ્ર ભારતમાં ભાગ્યે જ જોવા મળતું એવું દુર્લભ શ્રીતાડનું વૃક્ષ કપડવંજ પંચામૃત હોટલ ખાતે નજરે પડે છે...
કપડવંજના વઘાસમાં કુતરાના હુમલામાં રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત
કપડવંજ તાલુકાના વઘાસ ગામની સીમમાં રાષ્ટ્રીય પક્ષી મોર ઉપર રખડતાં કુતરાઓએ હુમલો કરતાં સારવાર બાદ મોરનું મોત નીપજ્યું હતું. રખડતાં કૂતરાઓનો ત્રાસ દિવસે દિવસે વધતો જાય છે અને રાષ્ટ્રીય પક્ષ?...
કપડવંજમાં ખેડાના સાંસદ દ્વારા મતદાતા અભિવાદન સમારોહ યોજાયો
ખેડા લોકસભામાં ભાજપના ભવ્ય વિજય બદલ મતદારો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા માટે કપડવંજ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા "મતદાતા અભિવાદન સમારોહ" ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, કપડવંજના ધારાસભ્ય...
કપડવંજના દાસલવાડા ખાતે શંકાસ્પદ ચાંદીપુરમ કેસ મળ્યો
શૈશવ હોસ્પિટલ નડિયાદ દ્વારા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના દાસલવાડા ગામ ખાતે શંકાસ્પદ ચાંદીપુરમ કેસ દાખલ થવા અંગેની માહિતી જીલ્લા આરોગ્ય તંત્રને મળતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વસ્તી ગણ...
કપડવંજમાં નગરદેવ શ્રી નારાયણદેવ દાદાની ૨૩૨ મી રથયાત્રા નીકળી
કપડવંજમાં પરંપરાગત રીતે અત્રેના સુપ્રસિધ્ધ અને નગરદેવ શ્રી નારાયણદેવ મંદિરમાંથી પ્રતિવર્ષની જેમ ભગવાન લલ્લાની બીજના બદલે દેવપ્રિય પુષ્ય નક્ષત્રમાં શ્રી નારાયણની નગરયાત્રા રથયાત્રા યો...