પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નામથી ઓળખાશે કર્ણાટકની યુનિવર્સિટી, સરકારની જાહેરાત
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જાહેરાત કરી કે બેંગ્લુરુ સિટી યુનિવર્સિટીનું નામ પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નામ પર રાખવામાં આવશે. તેમણે કહ્યું કે 'હવે યુનિવર્સિટીનું નામ ડૉ. મન?...