આ દિવસે બંધ થશે કેદારનાથ-બદ્રીનાથ ધામના કપાટ, જાણો ચારધામ યાત્રા સાથે જોડાયેલ મહત્વની વાત
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનુ સમાપન થવા જઈ રહ્યું છે. ઉત્તરાખંડમાં સ્થિત પ્રસિદ્ધ બદ્રીનાથ ધામના દરવાજા 18મી નવેમ્બરથી બંધ કરી દેવામાં આવશે અને તેની સાથે જ ઉપરી ગઢવાલ હિમાલય વિસ્તારમાં આ વર...