આ દિવસે બંધ થશે કેદારનાથ-બદ્રીનાથ ધામના કપાટ, જાણો ચારધામ યાત્રા સાથે જોડાયેલ મહત્વની વાત
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનુ સમાપન થવા જઈ રહ્યું છે. ઉત્તરાખંડમાં સ્થિત પ્રસિદ્ધ બદ્રીનાથ ધામના દરવાજા 18મી નવેમ્બરથી બંધ કરી દેવામાં આવશે અને તેની સાથે જ ઉપરી ગઢવાલ હિમાલય વિસ્તારમાં આ વર...
કેદારનાથ ધામમાં વિકાસ કાર્યો માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી, PM મોદી પણ ઈચ્છે છે કે કામ ઝડપથી પૂર્ણ થાય.
કેદારનાથ ધામમાં ચાલી રહેલા નિર્માણ કાર્યને ઝડપી બનાવવા માટે ફરી એકવાર સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે અહીં ચાલી રહેલા વિકાસ કાર્યો પર ખાસ નજર રાખે છે. પીએમ પ...
કેદારનાથ મંદિરમાં ટ્રાન્સપરન્ટ ગ્લાસ રૂમ બનાવાયો,સીસીટીવીથી થશે દેખરેખ
કેદારનાથ મંદિરના વ્યવહારમાં સંપૂર્ણ નાણાકીય પારદર્શિતા લાવવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. કેદારનાથ મંદિરમાં કાચનો પારદર્શક રૂમ બનાવવામાં આવ્યો છે, જ્યાં ભક્તો દ્વારા દાનમાં આપ?...
ભારે વરસાદના કારણે કેદારનાથ યાત્રા સ્થગિત, CM ધામીએ એલર્ટ જાહેર કરી અધિકારીઓને સુરક્ષા વધારવા આપ્યા આદેશ
દેશમાં ચોમાસુ સક્રિય થઈ ગયુ છે. ત્યારે વરસાદના કારણે દિલ્હી મુંબઈ સહિત અનેક શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તે જ સમયે હવે ઉત્તરાખંડમાં પણ ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ ચૂક્ય?...
કેદારનાથ દુર્ઘટનાના 10 વર્ષ, આજે પણ તે ભયાનક દ્રશ્યો યાદ કરી ડરી જાય છે લોકો, જાણો શું બદલાયું
હવે કેદારનાથમાં ઘણું બદલાઈ ગયું છે. બધાએ સાથે મળીને એ દુર્ઘટનાનો સામનો કર્યો હતો. આજે તેના 10 વર્ષ પૂર્ણ થયા છે. પરંતુ જ્યારે પણ 16-17 જૂનની તારીખ સામે આવે છે, ત્યારે તે પૂર આંખ સામે ઊભરાવા લાગે છે. જ...