લંડનમાં ખાલિસ્તાની સમર્થકોનો હોબાળો, જયશંકરની કાર રોકવાનો પ્રયાસ, ભારતના તિરંગાનું કર્યું અપમાન
વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં લંડનમાં છે. તેમણે અહીં ચેથમ હાઉસ થિંક ટેન્ક ખાતે એક ખાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પણ આ કાર્યક્રમ પછી તરત જ તે પોતાની કાર તરફ આગળ વધ્યા. ત્યાં પહેલેથી જ વિરોધ કરી ...