ખેડાની ૫ પાલિકાની ચૂંટણી સંપન્ન : ૧૩૬ બેઠકોના ઉમેદવારોનું ભાવિ સીલ
ખેડા જિલ્લામાં રવિવારે ૫ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જિલ્લાના ૫૪૭ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. નગરપાલિકાના કુલ-૩૪ વોર્ડની ૧૩૬ બેઠકોની સા...