સસ્તા ભાવે જમીનમાં લાલચમાં 1.10 કરોડની છેતરપિંડી.
ત્રણ દિવસ અગાઉ ખેડા જિલ્લાના કઠલાલ પોલીસ મથે કે ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી જેમાં કઠલાલ તાલુકાના ખલાલ ગામે સરકારી જમીન સસ્તા ભાવે આપવાની લાલચ આપી બે ઠગોએ અમદાવાદ શહેરના ફેબ્રિકેશન કંપનીના મા?...
રીક્ષામાં પેસેન્જરોને બેસાડી સોના ચાંદીના દાગીના ચોરી કરવાના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને ઝડપતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડીયાદ
પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ જીલ્લામાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.?...
ખેડા જિલ્લા ન્યાયાલય, નડીયાદ ખાતે લોક અદાલતનું ઝળહળતું પરીણામ
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રિમ કોર્ટ, દિલ્હી દ્વારા લોક અદાલતના નિર્ધારિત વાર્ષિક કાર્યક્રમ મુજબ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદનાં આદેશાનુસા...
કેડીસીસી બેંકને Ingenious Leadership Summit and ICONIC Leader Award 2024 અંતર્ગત 3 Nation એવોર્ડ એનાયત
કેડીસીસી બેંકને Ingenious Leadership Summit and ICONIC Leader Award 2024 અંતર્ગત Best Chairman of the Year" , Best Bank of The year" તથા Best Bank of the year - Degital Banking એમ કુલ ૦૩ Nation એવોર્ડ એનાયત કરાયો છે. ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી નડીઆદએ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં...
નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને શુભ લાભ તોરણના શણગાર કરવામાં આવ્યા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ નડિયાદ ખાતે દાદાને શુભ લાભ ના તોરણના શણગાર કરવામાં આવ્યા સાથે સાથે ઠંડી વધુ પડી રહી છે ત્યારે દાદાને ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા. સવારે 6:30 કલાકે...
સ્ટેટ મોનીટરીંગ સેલ થર્ટી ફસ્ટ પહેલા જ જિલ્લામાં સક્રિય થતાં બુટલેગરોમાં ફફડાટ
ખેડા જિલ્લાના ઠાસરામા સ્થાનિક પોલીસે નહિ પણ સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રૂ. ૧.૨૪ લાખનો દારૂ જપ્ત કરી બેની અટકાયત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, SMC પોલીસે ઠાસરાના બુટલેગર ધર્મેન્દ્ર ઉર્ફ?...
કર્ણાટકના હોસાપેટ પોલીસ સ્ટેશનના ચીંટીગ/છેતરપીડીંના ગુનામાં નાસતા ફરતા આરોપી મહિલાને ઝડપતી LCB ખેડા-નડીયાદ
પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ જીલ્લામાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા આપેલ ડ્રાઇવ અન્વયે આવા ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી જે આધારે પોલીસ ઇ?...
નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ માટે સ્ટાફ નર્સ માટે થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ યોજાઈ
ગર્ભાશયના મુખનું કેન્સર એ વૈશ્વિક સ્તરે મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ આરોગ્ય સમસ્યા છે. આ ગંભીર સમસ્યા નો સામનો કરવા માટે ટ્રેસ્ના ફાઉન્ડેશન અને કેપેડ ટીમ દ્રારા ખેડા જિલ્લા ને સર્વિકલ કેન્સર ...
ખેડા જિલ્લાનું ગૌરવ : પેરા એથ્લેટિક્સમાં ઉજ્જવળ એક તારો સિદ્ધરાજસિંહ પ્રવીણસિંહ ઠાકોર
જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખેડાના પ્રતિભાશાળી પેરા એથ્લીટ સિદ્ધરાજસિંહ પ્રવીણસિંહ ઠાકોરે નેશનલ અને ઈન્ટરનેશનલ કક્ષાએ પેરા એથલેટીક્સ રમતમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ખેડા જિલ?...
ખેડા જિલ્લામાં સેવાલિયા પોલીસે ૫૦ કિલો ગાંજાનો જથ્થો ઝડપ્યો, ૨ આરોપીની ધરપકડ કરી
ખેડાના સેવાલિયા પોલીસે નશીલા પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે, મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ ખાતેથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ૫૦ કિલો ગાંજાના જથ્થા સાથે ૨ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ?...