નડીઆદમાં દુષ્કર્મના આરોપીનો નીકળ્યો વરઘોડો
આજે તેનું રીકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢી સરકારના ગૃહમંત્રીની ચેતવણી પ્રમાણે આરોપીના વરઘોડા નીકળશે તેમ ખેડા પોલીસે સાબિત કરી દીધું છે. નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ ઇડન ગાર્ડન સોસાય?...
કપડવંજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક દિવસ કાર્યક્રમ નિમિત્તે રિહર્સલ યોજાયું
૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત કપડવંજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું. જેમાં પરેડ, માર્ચ પાસ્ટ, સાંસ્કૃતિક નૃત્યો સહિતના આયોજિત કાર્?...
ખેડા-ડાકોર : વધુ એકવાર ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર જગદીશ દવે ગંભીર આક્ષેપો સાથે આવ્યા વિવાદમાં
ખેડા જિલ્લાના ડાકોર મંદિરમાં વધુ એકવાર ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર જગદીશ દવે વિવાદમા આવ્યા છે, જેમાં વિનોદભાઈ શિવશંકરભાઈ સેવકે તેઓ સામે ભ્રષ્ટાચાર કૌભાંડ સહિતના ગંભીર આક્ષેપો સાથે પત્ર લ...
નડિયાદ ખાતે ૨૦ પ્રાથમિક શાળાઓના આંતર શાળાકીય રમતોત્સવ-૨૦૨૫ આયોજન
ખેડા જિલ્લામાં નગર પ્રા.શિક્ષણ સમિતિ, નડીઆદ સંચાલિત કુલ ૨૦ પ્રાથમિક શાળાઓના આંતર શાળાકીય રમતોત્સવ-૨૦૨૫નું તા.૨૦, ૨૧ જાન્યુઆરી-૨૫ દિન: ૨ નું આયોજન બેન્ક ઓફ બરોડાના સહયોગથી કરવામાં આવ્યું. આ ?...
ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિ અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતા અને ધારાસભ્યઓની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી, નડિયાદ ખાતે સંકલન સમિતિ અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ. જે અંતર્ગત ધારાસભ્યઓ દ્?...
પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી ૩.૭૮ લાખનો મુદ્દામાલ કબજે કરતી નડીયાદ પશ્ચિમ સર્વેલન્સ ટીમ
ખેડા જીલ્લામા દારૂ તથા જુગારની બંદી ઉપર અંકુશમાં રાખવા સારૂ મહે, પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ તથા નાયબ પોલીસ અધિક્ષક નડિયાદ વિભાગ, નડિયાદ નાઓ દ્વારા ખેડા જીલ્લાના લીસ્ટેડ બુટલેગરો ઉપર વારંવા?...
ખેડા જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, નડિયાદ ખાતે પ્રાકૃતિક કૃષિ સમીક્ષા બેઠક યોજાઈ
ખેડા જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, નડિયાદ ખાતે પ્રાકૃતિક કૃષિ સમીક્ષા બેઠક યોજાઈ. બેઠક અંતર્ગત જિલ્લામાં પ્રાકૃતિક ખેડૂતોની ક્લસ્ટર બેઝ્ડ તાલીમ, આઇ ખેડુત ?...
નડિયાદ ખાતે આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે દાદાને અનોખા શેરડીના શણગાર કરાયા
ખેડા જિલ્લાના શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા શેરડીના શણગાર કરવામાં આવ્યા. સવારે 6:30 કલાકે આરતી સમયે દાદાની આજુબાજુ તથા ભોગ સ્વરૂપે નાસિકની સ્પેશિય?...
ખેડા જિલ્લામાં મકરસંક્રાંતિ પર્વમાં સારવાર માટે આવેલ ૪૮ પક્ષીઓમાંથી ૪૫ પક્ષીઓને બચાવી લેવાયા
ખેડા જિલ્લામાં ઉમંગ અને ઉલ્લાસપૂર્વક મનાવવામાં આવેલા મકરસંક્રાંતિ પર્વમાં એક તરફ લોકો આકાશમાં પતંગ ઉડાવવાનો આનંદ માણતા હતા, તો બીજી તરફ રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ થયેલા પક્ષ...
નરેન્દ્ર મોદી પ્રેરિત ‘પરીક્ષા પે ચર્ચા – ૨૦૨૫’ના પ્રી એક્ટીવીટી ગૃપ ડિસ્કશન સેશનમાં નડિયાદની નામાંકિત મધર કેર સ્કુલના વિદ્યાર્થીની પસંદગી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોર્ડની પરીક્ષા સંદર્ભે અનોખી પહેલ સમાન ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ “પરીક્ષા પે ચર્ચા' નો પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમની આઠમી કડી ‘પરીક્ષા પે ચર્ચ...