મતદાન જાગૃતિ માટે જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારા બાઈક રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી
લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અંતર્ગત સામાન્ય લોકોમાં મતદાન જાગૃતિ પ્રત્યે સભાનતા કેળવાય તે હેતુથી જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવે કલેક્ટર કચેરી નડિયાદથી ઈપ્કોવાલા હોલ...
કપડવંજમાં “મિશન મધમાખી કાર્યક્રમ” અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર યોજાઈ
નાયબ બાગાયત નિયામક ખેડા દ્વારા અંતર્ગત સેન્ટર ઓફ એકસેલન્સ મહંમદપુરા કપડવંજ ખાતે "મિશન મધમાખી કાર્યક્રમ" અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર યોજાઈ હતી. આ તાલીમ શિબિર અંતર્ગત ઉપસ્થિત ખેડૂતોને મધમાખી ?...
ખેડા જિલ્લાના ભુમેલ રેલવે બ્રિજ પર 2 ટ્રકો વચ્ચે અકસ્માત : ક્લીનરનું મોત
ખેડા જિલ્લાના નડિયાદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ગત રાત્રે અસ્માતની ઘટના ઘટી. બેફામ દોડી રહેલા ટ્રક ચાલકે ટ્રક પરથી કાબૂ ગુમાવતા તે રોંગ સાઈડમાં આવી ગયો અને સામેથી આવતા અન્ય ટ્રક સા...
કપડવંજમાં અનેક સરકારી બિલ્ડીંગો બિન ઉપયોગી, જર્જરીત અને ખંડેર હાલતમાં
કપડવંજ શહેરમાં સરકારની અબજોની મિલકતો બિન ઉપયોગી હાલતમાં પડી રહી છે. અનેક મિલ્કતોનું જાણે કોઈ રણીધણી ન હોય તેમ જર્જરીત, ખંડેર હાલતમાં થઈ ગઈ છે. અનાથ થઈ ગયેલી અને મરવાના વાંકે જીવી રહી હોય તેમ આ...
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની વિધાનસભામાં રજૂઆતને ધ્યાનમાં લઈ હવે નડિયાદને મહાનગર પાલિકા જાહેર કરાઈ
તા.૨૮ ફેબ્રુઆરી-૨૦૨૪ના રોજ વિધાનસભા ગૃહમાં નાણા વિભાગની માંગણીઓની ચર્ચાના જવાબમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમના વકતવ્યમાં લોખંડી પુરુષ સ્વ.શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ એવા નડિય...
ખેડા જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં ફાગણી પૂનમના મેળા અંગે સમીક્ષા બેઠક યોજાઇ
ડાકોર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકમાં કલેકટર દ્વારા ફાગણી પૂનમના મેળાના આયોજનની પ્રક્રિયામાં સંકળાયેલા સંબંધિત તમામ અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ફાગણી પૂનમ નિમિત્તે ?...
કપડવંજ વિધાનસભાના ૮૦૦ થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
ધારાસભ્ય રાજેશ ઝાલાનું સફળ ઓપરેશન કપડવંજ વિધાનસભાના કોંગ્રેસના ૮૦૦ થી વધુ હોદ્દેદારો, કાર્યકરોએ આજે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝા...
કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં મહેમદાવાદ રેલ્વે સ્ટેશન પુન:વિકાસનો કાર્યક્રમ યોજાયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 26 ફેબ્રુઆરી 2024ના રોજ વિડિયો કોન્ફ્રેન્સિંગ મારફતે રૂ. 41,000 કરોડથી વધારે મૂલ્યના રેલ્વેના 2000 માળખાગત પ્રોજેકટ્સનું શિલારોપણ, ઉદઘાટન અને લોકાર્પણ કરવામાં આ?...
કેન્દ્રીય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં રવિશંકર મહારાજની ૧૪૦મી જન્મ જયંતી નિમિત્તે પદયાત્રા કાર્યક્રમ યોજાયો
મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ચોકડી પંચવટી સર્કલ પર રવિશંકર મહારાજની જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દર વર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. મહેમદાવાદ ?...
વડતાલમાં વસંત ખીલી : દેવને કેસુડાના પુષ્પના શૃંગાર અને નારંગીનો અન્નકૂટ યોજાયો
વિશ્વપ્રસિદ્ધ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલમાં વસંત ખીલી ઉઠી છે. શ્રીહરિકૃષ્ણ મહારાજ આદિ દેવોને ત્રણ હજાર કિલોગ્રામ પુષ્પ ગુંથીને શ્રૃંગાર એવં સિંહાસનની સજાવટ કરવામાં આવી ...