નડિયાદ ખાતે ગૃહ રાજ્યકક્ષા મંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ. ૫૩૪૩.૪૭ લાખના નવનિર્મિત વિકાસ કામોનું લોકાર્પણ કરાયું
ખેડા જિલ્લામાં નડિયાદ એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ. ૪૫૮૦.૦૭ લાખના ખર્ચે નડિયાદ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ (એસઆરપી)- ૦૭ ના ૨૮૦ મકાનો અને રૂ. ૭૬૩.૪૦ લાખના ખર્ચે નિર્?...
ઝારખંડના કોંગ્રેસી નેતાની ત્યાંથી મળેલ રોકડ 200 કરોડના નાણાં મામલે ભ્રષ્ટાચારના વિરોધમાં નડિયાદમાં ભાજપે ધરણા-દેખાવો કર્યા
ઝારખંડમાં કોંગ્રેસી નેતા અને રાજ્યસભાના સાસંદ ધીરજ સાહુના ઘર સહિત 5 સ્થળોએ આવકવેરા વિભાગે દરોડા પાડયા છે. તેમની ઓડીશા સ્થિત કંપનીમાંથી રૂપિયા 200 કરોડથી વધુની રકમ મળી આવી છે. જે મામલે નડિયાદમ?...
કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં નડીઆદ તાલુકાના સુરાશામળ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત
કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં નડીઆદ તાલુકાના સુરાશામળ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો. જેમાં દેવુસિંહ ચૌહાણના હસ્તે કેન્દ?...
જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ખેડા જિલ્લાના તેજસ્વી તારલાઓ સાથે કોફી વિથ ડીડીઓ કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી ખેડાના અધ્યક્ષતામાં "COFFEE WITH DDO" સેશનની ચોથી આવૃત્તિ યોજાઈ. જેમાં જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત હસ્તકની સરકારી શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓ સ?...
ખેડા જિલ્લામાં મહેમદાવાદ તાલુકાના સમસપુર ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત યોજાયું
સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ દેશના પ્રત્યેક ગામના નાગરિકો સુધી પહોંચે તે હેતુથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહેમદાવાદ તાલુકાના સમસપુર ગામે પહોંચી હતી. જેમાં વિવિધ યોજનાના લ...
ખેડા જિલ્લા પ્રભારી સચિવ રમેશચંદ મીણાની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સમીક્ષા બેઠક યોજાઈ
ખેડા જિલ્લામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી સચિવ રમેશચંદ મીણાના અધ્યક્ષ સ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા પ્રભારી સચિવ રમેશચંદ ?...
નડિયાદ ખાતે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
નડિયાદ ખાતે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સહભાગી થઇ ધર્મલાભ લીધો હતો. મુખ્ય મંત્રી પ્રમુખ...
નડિયાદના સત્સંગનો ગૌરવવંતો ઈતિહાસ દોહરાવતો “ગાથા નગર નડિયાદની” સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
નડિયાદ - બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવે નડિયાદના સત્સંગનો ગૌરવવંતો ઈતિહાસ દોહરાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ “ગાથા નગર નડિયાદની” સંવાદના માધ્યમથી મહોત્સવના મંચ પરથ?...
શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય લઈ ખાતે મોઢાના, ચહેરાના તથા જડબાના રોગોનો તપાસ કેમ્પ યોજાયો
શ્રી સંતરામ મંદિર નડિયાદ નેત્ર ચિકિત્સાલય લઇ ખાતે ,યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ના દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ થી તથા પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ ની પ્રેરણા અને આશીર્વાદથ?...
“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇન હેઠળ કપડવંજ ના ધારાસભ્ય રાજેશ ઝાલાએ એસ.ટી. સ્ટેન્ડમાં સફાઈ કરી
“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇન-2023 હેઠળ એસ. ટી. નિગમમાં રાજ્યવ્યાપી સ્વચ્છતા ઝુંબેશ હેઠળ કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાએ એસટી મથકે સફાઈ અભિયાન હાથ ધરી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. ખેડા...