નડિયાદ પશ્ચિમ પો.સ્ટે હદના ઇન્દીરાનગરી વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા ૩ ઇસમોને ઝડપતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડિયાદ
પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા - નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ/જુગારની બદીને નેસ્તનાબુદ કરવા પોલીસ અધિક્ષક નાઓ તરફથી આપેલ સુચના અને ...
મહુધા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી SOG ખેડા-નડીયાદ
પોલીસ અધિક્ષક, રાજેશ ગઢીયા ખેડા-નડીયાદ નાઓએ જિલ્લામાં ના.ફ આરોપી પકડી પાડવા અંગેની ડ્રાઇવ હોય તેમજ મિલ્કત સંબંધી ગુના બનતા અટકવા અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શ?...
નડિયાદ ખાતે મૈત્રી સંસ્થામાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઇ
નડિયાદ પીજ ભાગોળ ખાતે આવેલ મૈત્રી સંસ્થા કે જે દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે છેલ્લા 26 વર્ષથી સેવારત છે, જેમાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ફીનોલેક્સ ઇન?...
ખેલ મહાકુંભ ૩.૦ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ
ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના પરીપત્ર અનુસાર, ખેલ મહાકુંભ ૩.૦ માટેની વિવિધ રમતો માટેની ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા ૦૫ ડિસેમ્બર, થી ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ચાલુ રહેશે. ખેલ મહા...
માહિતી નિયામક કે.એલ. બચાણીએ નડિયાદ માહિતી કચેરીની આકસ્મિક મુલાકાત લીધી
માહિતી નિયામક કે.એલ. બચાણીએ નડિયાદ માહિતી કચેરીની આકસ્મિક મુલાકાત લઈ કચેરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. માહિતી નિયામકએ તમામ સ્ટાફ સાથે સંવાદ કરી માહિતી ખાતાની સંપાદકીય અને વહીવટી કામ?...
ગુજરાત બાળ સંરક્ષણ આયોગ અધ્યક્ષે ખેડા જિલ્લાની બાળ સંસ્થાઓની સત્તાવાર મુલાકાત લીધી
ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર એ 30/11/2024 ના રોજ ખેડા જિલ્લા ની બાળ સંસ્થાઓની સત્તાવાર મુલાકાત લીધી હતી. જિલ્લાની ધરોહર બાળ સંસ્થા હિન્દુ અનાથ આશ્રમ અને ...
નડિયાદ : શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ ખાતે બાળકોના હેલ્થ ચેક અપનો કાર્યક્રમ યોજાયો
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ની દિવ્ય અખંડ જ્યોતિ ને અજવાળે, મહંત પ. પૂ. શ્રી રામદાસજી મહારાજ ની આજ્ઞા થી શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત શ્રી સંતરામ કેળવણી મંડળ હેઠળ કાર્યરત શ્રી ...
ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જમીન ક્ષેત્રફળ વિસંગતતા, ગેરકાયદેસર દબાણ, નકશા માપણી, જમીન ફાળવણી સહિતના...
નડિયાદ : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મુખ્ય માર્ગ પર શ્રમદાન કરાયું
"સ્વચ્છતા નો સત્યાગ્રહ, નડિયાદનો આગ્રહ" અભિયાન હેઠળ નડિયાદને સ્વચ્છ બનાવવા અને સ્વચ્છતા પ્રત્યે લોકજાગૃતિ લાવવાના હેતુથી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવજીની અધ?...
ખેડા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નડીઆદ દ્વારા બંધારણ દિવસ ઉજવાયો
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી દ્વારા નિર્ધારિત કાનૂની શિક્ષણ કાર્યક્રમો અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના મુજબ તથ?...