નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે જિલ્લા કક્ષાનો આંતરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો
ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે જિલ્લા કક્ષાનો આંતરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેકટર તથા જિલ્લાના તમામ ઉચ્...
નડિયાદ : ખેડા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રોડ સેફટીની મિટિંગ યોજાઈ
જેમાં જિલ્લા કલેકટરએ જિલ્લામાં થતાં રોડ અકસ્માતના સ્થળો પર સંબંધિત વિભાગના અધિકારીઓને સંયુક્ત મુલાકાત દ્વારા અકસ્માત બાબતે જરૂરી રિપોર્ટિંગ કરી અકસ્માત નિવારક ઉપાયો લાવવા સૂચના આપી હતી...
ખેડા જિલ્લામાં 10મા રાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત ‘યોગ સપ્તાહ’ની ઉજવણી કરાઇ
10મા રાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત "સ્વયં ઔર સમાજ કે લિયે યોગ" એ થીમ અનુસાર ખેડા જિલ્લાના કુલ 16 આયુષ્યમાન આરોગ્ય મંદિર અને 09 હોમિયોપેથિક દવાખાના અને સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પીપળાતા ખાતે તા.14/06/2...
બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવા બદલ ખેડા જિલ્લાના શિક્ષકને સન્માનિત કરતા રાજ્ય શિક્ષણ મંત્રી
પ્રાથમિક શાળાના કુલ 2,129 વિદ્યાર્થીઓ, 75 શિક્ષકો અને વાલીઓની જનભાગીદારી દ્વારા કુલ 12 બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કર્યા “શિક્ષક કભી સાધારણ નહિ હોતા, નિર્માણ ઔર પ્રલય ઉસકી ગૌદ મે પલતે હૈ” આ સુત્ર...
ખેડા જિલ્લામાં ચોમાસાની સિઝન પહેલા જ પ્રાકૃતિક કૃષિનું વાવેતર શરૂ
ખેડા જિલ્લામાં આજે પ્રાકૃતિક કૃષિથી તમામ પ્રકારના ધાન્યો, ફળ-ફળાદી અને શાખભાજીનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. રાસાયણિક ખેતીની મર્યાદાઓને જાણી આજે ખેડૂતો સામેથી જ મક્કમતાથી પ્રાકૃતિક ખે...
માતર તાલુકાના પરિએજ તળાવમાં ભેદી આગ લાગતાં પ્રશ્ન : ૫ મગરોનું રેસક્યુ કરાયું, ૧નુ મોત
માતર તાલુકાના પરિએજ તળાવના પાળા નજીક ભેદી આગ લાગતાં પ્રશ્ન ઉપસ્થિત થયો છે, 5 મગરને રેસક્યુ કરી ત્રાજ તળાવમાં છોડાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જિલ્લામાં માતર તાલુકાના પરિએજ તળાવમાં હ?...
નડિયાદ : ઇ ચલણ મેમો ભરી દેજો, નહિ તો લાયસન્સ રદ થવાની શક્યતા – ખેડા પોલીસની અપીલ
ખેડા પોલીસની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, શહેરમા નેત્રંગ સીસીટીવી કેમેરા દ્વારા આપવામાં આવેલ ઈ-ચલણ મેમા તા.21/6/24 સુધી ભરી દેવા, નહિ તો લાયસન્સ રદ થવાની અને વાહન સીઝ થવાની શક્યતા છે. શહે?...
નડિયાદ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પીપીલગ સ્વામીનારાયણ મંદીરમાં યોગ કાર્યક્રમ યોજાયો
આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વામિનારાયણ મંદિર (BAPS) પીપલગ ના પરિસરમાં યોગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યોગકોચ, યોગટ્રેઈનર્સ અને 550થી વધુ યોગસાધ...
ખેડા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૪ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે
જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોગ દિવસ કાર્યક્રમની જાગૃતિ હેતુ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા ?...
ખેડા જિલ્લામાં ચેક રીટર્ન કેસમાં આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા ફટકારતી સેવાલિયા કોર્ટ
ખેડા જિલ્લામાં ૧.૬૩ લાખ ઉપરાંતની રકમના ચેક રીર્ટન કેસમાં સેવાલિયાની કોર્ટે એક વર્ષની સજા અને ચેકની રકમનો બમણો દંડ ફટકારીને બેંકમા ભરપાઈ કરવા માટે હુકમ કર્યો હતો. મળતી માહિતી અનુસાર, ધી ખેડ?...