ખેડા જિલ્લાકક્ષાએ પરંપરાગત રમતોની સ્પર્ધાઓનું આયોજન દ.વિ.સો. સાર્વજનિક વ્યાયામ શાળા નડિયાદ ખાતે કરવામા આવ્યુ
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, નડીયાદ, જિ. ખે?...
નડિયાદ શ્રી સંતરામ મંદિરના 193મા સમાધિ મહોત્સવની તૈયારીઓ શરૂ : અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે
સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સંતરામ મંદિરના 193માં સમાધિ મહોત્સવ નિમિત્તે આગામી દિવસોમાં ભારતના વિખ્યાત કથાવ્યાસની કથા યોજાશે. નડિયાદના આંગણે 1008 મા કનકેશ્વરીદેવીજીના શ્રીમુખે સૌપ્રથમ વખત શિ...
વિર્ગો લેમિનેટ ફેક્ટરીમાં શોર્ટ સર્કિટના કારણે ભયાનક આગ લાગતાં અફરાતફરી મચી
ખેડા જિલ્લામાં વિર્ગો લેમિનેટ ફેક્ટરી ગામ સોખડા તાલુકા માતર ખાતે શોર્ટ સર્કીટના કારણે આગ ફાટી નીકળતા અફરાતફરી મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે 5:30 કલાકે વિર્ગો લેમિનેટ ફે?...
નડીયાદ સરદાર પટેલના જન્મ સ્થળ ખાતે ૧૦ સાયકલ વીર જવાનો સાથે CRPFના અધિકારીઓનું સ્વાગત કરાયું
સેન્ટ્રલ રિઝર્વ ફોર્સ દેશની આંતરિક સુરક્ષાની જવાબદારી નિભાવે છે ત્યારે રાષ્ટ્રીય એકતાના મહત્વને પ્રોત્સાહન આપવા તથા આમ પ્રજાને રાષ્ટ્રીય એકતાનું આહવાન તથા મહત્વ સમજાવવા સાહસિક કાર્યક્?...
ખેડા જિલ્લાના નડિયાદના ટુંડેલ ગામના અરવિંદભાઈને મળ્યુ પાક્કુ ઘર- વરસાદ સમયે થતી મુશ્કેલીઓનો આવ્યો કાયમી ઉકેલ
ખેડા જિલ્લાના નડિયાદના ટુંડેલ ગામના અરવિંદભાઈ રમણભાઈને પ્રધાનમંત્રી આવાસ યોજનાની રૂ.1.20 લાખની સહાય મળતા આજે તેઓ પોતાનુ પાક્કુ અને ધાબાવાળુ મકાન બનાવી શક્યા છે. નવા આવાસ પહેલાની સ્થિતિ વિશ?...
કપડવંજના ભોજાના મુવાડા ગામે ખેતીલાયક ડ્રોન અર્પણ કરાયું
ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર્સ કેમિકલ્સ લિમિટેડ (GNFC LTD) દ્વારા ચાલતી સંસ્થા નારદેશ (NARDES) દ્વારા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ભોજાના મુવાડા ગામમાં નમો ડ્રોન દીદી યોજના હેઠળ ગામના વાત્રક મહિલા સખ?...
મહેમદાવાદમાં ચકચારી પુજારીની નિર્દયી હત્યાના ગુનામાં રીઢો હત્યારો આખરે ઝડપાયો
આધુનીક ટેકનોલોજી આરોપીને પકડવામાં કામયાબ પોલીસ મહેમદાવાદ શહેરની વાત્રક નદીના કાંઠે આવેલા હનુમાનજી મંદિરમાં સુતેલા પુજારીની ચોરી કરવાના ઇરાદે આવેલા એક રીઢા હત્યારાએ પુંજારીને રહેંસી ન?...
કપવંજ – કઠલાલ રોડ પર વહેલી સવારે રાજસ્થાનની લક્ઝરી બસ પલટી મારી
ખેડા જિલ્લાના કપડવંજ-કઠલાલ રોડ ઉપર આવેલ ઉદાપુરા પાટિયા નજીક આજે વહેલી સવારે ૪.૦૦ વાગ્યાના અરસામાં એક લક્ઝરી બસ પલટી મારી જતાં તેમાં બેઠેલા 13 મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઈ હતી. સદનસીબે કોઈ જાનહ?...
ખેડા જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષસ્થાને રોડ સેફટીની મીટીંગ યોજાઇ
ખેડા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને આજ રોજ જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે રોડ સેફટીની મીટીંગ યોજાઈ હતી. આ બેઠકમાં રોડ સેફટી અંતર્ગત બ્રિજ હાઇટ વધારવા, બ્રિજ ની સાઈડમાં બેરિકેટ સ્પેસિફિક?...
હવે નડિયાદ સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમની તડામાર તૈયારીઓ શરૂ
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 192માં સમાધિ મહોત્સવની આગામી 24મી ફેબ્રુઆરીએ નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી થનાર છે. મહાસુદ પૂનમે આ સમાધિ મહોત્સવ યોજાય છે. ત્?...