ભારત સામે ઝેર ઓકી ચૂકેલા માલદીવના નેતાએ હવે તિરંગાનું અપમાન કર્યું, ટીકા થતાં માફી માગી
માલદીવના મંત્રીઓ દ્વારા ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું યથાવત છે. અગાઉ વિવાદાસ્પદ ટિપ્પણી માટે સસ્પેન્ડ કરવામાં આવેલી મરિયમ શિયુનાએ હવે ભારતીય તિરંગાની મજાક ઉડાવી છે. જો કે તેણે બાદમાં વિવાદાસ્?...
હિંદ મહાસાગરમાં ભારતનું વધશે વર્ચસ્વ, લક્ષદ્વીપમાં નવા બેઝ પર INS જટાયુ સંભાળશે મોરચો
હિંદ મહાસાગરમાં સ્થિતિ મજબૂત કરવા અને વિરોધીઓની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ભારતીય નૌકાદળે લક્ષદ્વીપના મિનિકોય ટાપુ સમૂહમાં INS જટાયુનું નવું બેઝ તૈયાર કર્યું છે. આજથી તેનું ઓપરેટિંગ શરૂ થશ?...
માલદીવ-ચીનને લઇ ભારતનો મોટો નિર્ણય, હવે લક્ષદ્વીપમાં બનશે આ બેઝ, રક્ષામંત્રી કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ હવે ભારત સરકારે અગાતી અને મિનિકૉય ટાપુઓ પર નૌકાદળનું બેઝ બનાવવાનો નિર્ણય લીધો છે. INS જટાયુ નેવલ બેઝ મિનિકૉય ખાતે બનાવવામાં આવી રહ્યું છે. જ...
અબકી બાર…ભાજપને 370 બેઠક, તો NDAને 400 પાર કરાવીને જ રહેશે જનતા : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સંસદના નીચલા ગૃહ લોકસભાને સંબોધિત કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ગૃહને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ લોકસભામાં કોંગ્?...
લક્ષદ્વીપ કબજે લેવા પાકિસ્તાને 1947માં પોતાનું યુદ્ધજહાજ સ્વાના કર્યું હતું
તાજેતરમાં વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્યારપછી તેમણે આ પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે તેમણે ભારતીયોને આ ટાપુની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરવા અપીલ પ?...
લક્ષદ્વિપ અંગે સરકારની વિસ્તૃત યોજના મિનિકૉયમાં નવું એરપોર્ટ બનાવાશે
માલદીવ સાથે તડખડ થયા પછી ભારતે લક્ષદ્વિપ માટે વિસ્તૃત યોજના બનાવી છે. હવે મિનીકૉય દ્વિપ સમૂહ ઉપર નવું હવાઈક્ષેત્ર રચવાની તૈયારીઓ થઈ રહી છે. આ એરફીલ્ડ કોમર્શિયલ વિમાનો ઉપરાંત ફાઈટર જેટ્સ અન?...
લક્ષદ્વીપમાં ટૂરિસ્ટ વધે તો પણ માલદીવ્સને નુકસાન નહીં, ફાયદો થશે’, ભારત સાથે વિવાદ વચ્ચે ચોંકાવનારો દાવો
માલદીવ્સ સરકારને હાથનું કર્યું હૈયે વાગી રહ્યું હોય તેમ આર્થિક સંકટ અને ભારતીયો તરફથી માલદીવ્સના બહિષ્કારનો ડર સતાવા લાગ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાતને લઈને માલદી?...
PM મોદીની લક્ષદ્વીપ મુલાકાત પર અભદ્ર ટિપ્પણી બાદ માલદીવની મોટી કાર્યવાહી, 3 મંત્રીઓ સસ્પેન્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાતની મજાક ઉડાડવાને લઈને સર્જાયેલા વિવાદ પર માલદીવ સરકારે મોટી કાર્યવાહી કરી છે. માલદીવ સરકારે પીએમ મોદી અને ભારત વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદ?...
અક્ષય-સલમાનનું એલાનઃ આત્મસન્માનના ભોગે માલદીવ્સ નહીં, ભારતીય ટાપુઓ પસંદ કરો
બોલિવૂડ સેલિબ્રિટીઝના માનીતા વેકેશન ડેસ્ટિનેશન તરીકે જાણીતા માલદીવ્સમાંથી શરૂ થયેલું હેટ કેમ્પેઈન તેને જ ભારે પડી રહ્યું છે. ભારત અને ભારતીયો અંગે માલદીવ્સના ત્રણ મિનિસ્ટર સહિત અનેકે ધૃ?...
PM મોદીએ લક્ષદ્વીપની સુંદરતા કર્યા વખાણ,કહ્યુ- એકવાર અહીં આવનાર વિદેશી ટાપુ ભૂલી જશે!
વડાપ્રધાન મોદી મય બન્યો છે, લક્ષદ્વીપ ટાપુ. દેશ અને દુનિયાના સૌથી સુંદર નયનરમ્ય ટાપુઓ પૈકીના લક્ષદ્વીપમાં વડાપ્રધાન મોદીએ રાત્રી રોકાણ કર્યુ હતુ. 2 જાન્યુઆરી એટલે કે મંગળવારે PM મોદી લક્ષદ્વ...