દેશભક્તના સંભારણા! આ જગ્યાએ બનશે મનમોહન સિંહનું સ્મારક! કેન્દ્ર સરકારે પરિવારને આપ્યા વિકલ્પ
ભારત સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પરિવારને તેમના સ્મારકને લઈને કેટલાક વિકલ્પો આપ્યા છે. આ વિકલ્પોમાં નેશનલ મેમોરિયલ સાઇટ સહિત અન્ય કેટલાક સ્થળોના નામનો સમાવેશ થાય છે, જ્યાં તેમનુ?...