બાયડમાં CM ભૂપેન્દ્ર પટેલનું હેલિકોપ્ટર ગ્રાઉન્ડેડ : ટેક્નિકલ ખામીથી ઉડાન રદ, સાબરકાંઠા જવા વાહન માર્ગે રવાના
અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર દરમિયાન એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું હેલિકોપ્ટર બાયડ હેલિપેડ પર ટેક્નિકલ ખામીના કારણે ગ્રાઉન્ડેડ થઈ ગયું હતું. પાયલોટે સુરક્ષાના હિતમાં ઉડાન ભરવાનો ઇનકાર કરતાં CMને આગળનો પ્રવાસ રોડ માર્ગે પૂર્ણ…










