માંજલપુરના ધારાસભ્ય તરીકે સતીષ પટેલે લીધા શપથ, ગુજરાત વિધાનસભાની 182 બેઠકો ફરી પૂર્ણ
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભવ્ય વિજય મેળવનાર ભાજપના ઉમેદવાર સતીષ પટેલે આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. વિધાનસભા અધ્યક્ષની ઉપસ્થિતિમાં તેમને સત્તાવાર રીતે શપથ લેવડાવવામાં આવ્યા હતા. સતીષ પટેલના શપથ સાથે હવે ગુજરાત…










