Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 26°C

latest news

4,367 stories

વડોદરામાં કરજણ નજીક NH-48 પર ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર, 2 લોકોના મોત, 10 ઈજાગ્રસ્ત

વડોદરા જિલ્લાના કરજણ નજીક નેશનલ હાઈવે-48 પર શુક્રવારે (30મી જાન્યુઆરી) વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઔરંગાબાદથી અમદાવાદ તરફ જઈ રહેલી ખાનગી બસ કરજણના ધાવટ ચોકડી બ્રિજ પાસે સાઈડમાં ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં 2…

· 2 min read

દરેક યોજના છેલ્લા વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ છે, બજેટ સત્રને ‘વિકસિત ભારત’ તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું : પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેમની સરકારે દેશના દરેક નાગરિક સુધી પહોંચવા માટે સતત પ્રયાસો કર્યા છે અને બધી યોજનાઓ સમાજના છેલ્લા વ્યક્તિ સુધી પહોંચવાના ઉદ્દેશ્યથી લાગુ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સરકારની ટીકા કરનારાઓ પણ સ્વીકારે…

· 2 min read

મોટાપાથી પીડાઈ રહ્યું છે ભારત! જંક ફૂડની જાહેરાતો પર લાગી શકે છે પ્રતિબંધ

આર્થિક સર્વેક્ષણમાં ભારતમાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ (UPF) એટલે કે જંક ફૂડની ઝડપથી વધી રહેલી ખપતને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. લોકસભામાં રજૂ કરાયેલા પ્રી-બજેટ દસ્તાવેજ મુજબ, ભારત હવે દુનિયાના સૌથી ઝડપથી વિકસતા UPF બજારોમાં સામેલ થઈ ગયું છે. આ…

· 4 min read

ધી ખેડા ડિસ્ટ્રિકટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., નડિયાદના પરિસરમાં સેમિનાર યોજાયો

ધી ખેડા ડિસ્ટ્રિકટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., નડિયાદ તથા ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિ., અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ(i & ci), અમદાવાદના સહયોગથી સહકારી બેંકોને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલિંગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.…

· 2 min read

અજિત પવારના પત્ની સુનેત્રા બનશે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM? NCPના દિગ્ગજ નેતાઓએ કરી મુલાકાત

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે વિમાન દુર્ઘટનામાં આકસ્મિક નિધન થયા બાદ તેમના પત્ની રાજ્યના નાયબ મુખ્યમંત્રી બની શકે છે. છગન ભુજબળ, ધનંજય મુંડે અનેસુનીલ તટકરેએ સુનેત્રા સાથે મુલાકાત કરી છે. રિપોર્ટ મુજબ સુનેત્રાને નાયબ મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ મૂકાયો છે.…

· 2 min read

અમદાવાદના ઘી કાંટામાં નવતાડની પોળમાં મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાયા, વૃદ્ધ મહિલાનું મોત

અમદાવાદના ઘી કાંટા વિસ્તારથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં જાણીતી નવતાડની પોળમાં એક જૂનું મકાન ધરાશાયી થયાના અહેવાલ સામે આવ્યા છે. આ મકાન પડતાં 3 લોકો દટાઈ ગયા હતા. જેમાંથી એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યાની પુષ્ટી થઈ છે.…

· 3 min read

ગીર સોમનાથ: તાલાલામાં બે સગીર બહેનો પર દુષ્કર્મ, ગુનો આચરી જંગલમાં છુપાયેલા બંને આરોપીઓને પોલીસે ઝડપ્યા

ગીર સોમનાથના તાલાલામાં બે કૌટુંબિક સગીર બહેનો પર દુષ્કર્મ આચરી જંગલમાં છુપાયેલા બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીમાં એક સગીર હોવાનું જણાય છે. સમગ્ર મામલે પોલીસે બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, તાલાલાના…

· 2 min read

UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, CJIએ કહ્યું- દુરુપયોગનો ખતરો વધુ; 2012ના નિયમો યથાવત્

સુપ્રીમ કોર્ટે નવા UGC નિયમો પર કેસની સુનાવણી કરતી વખતે એક મુખ્ય વચગાળાનો આદેશ જારી કરીને તેમને સ્ટે આપ્યો. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જ્યોમાલ્યા બાગચીની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે નવા UGC નિયમો અસ્પષ્ટ છે અને દુરુપયોગની સંભાવનાને નકારી…

· 3 min read

સુદર્શન ન્યૂઝના મુખ્ય સંપાદક ડૉ. સુરેશ ચૌહાણકેને જાનથી મારી નાખવાની ધમકી, નોઈડા પોલીસે કેસ નોંધ્યો

સુદર્શન ન્યૂઝના મુખ્ય સંપાદક ડૉ. સુરેશ ચૌહાણકેને સોશિયલ મીડિયા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી બાદ, નોઈડા પોલીસે ગંભીર કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. અહેવાલો અનુસાર, સોમવારે (26 જાન્યુઆરી, 2026) વાહીદ ખાન નામના ફેસબુક…

· 2 min read

કારીગર તાલીમ યોજના હેઠળ ગુજરાતમાં કૌશલ્ય વિકાસના પ્રયાસોને મળ્યો વેગ

સરકારી ITI માં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૨ લાખ કરતાં વધુ તાલીમાર્થીઓને અપાઈ તાલીમ ઉદ્યોગોને કુશળ માનવબળ ઉપલબ્ધ થાય તેમજ જુદા જુદા ક્ષેત્રે વિકસતી ટેકનોલોજી અંગે યુવાઓને અદ્યતન તાલીમ આપી સ્વરોજગારી મેળવી શકે તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય…

· 4 min read