Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 24°C

latest news

4,361 stories

PoKમાં ભડકી હિંસા, પાકિસ્તાની સેના અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણમાં 8નાં મોત, 200થી વધુ ઘાયલ

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં એકવાર ફરીથી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક લોકો અને પાકિસ્તાની સુરક્ષાદળો વચ્ચે થયેલી હિંસક અથડામણોમાં અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે, જેમાં ચાર સુરક્ષાકર્મીઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત 200થી વધુ…

· 4 min read

પાટણમાં અસામાજિક તત્વો સામે તંત્રનો બુલડોઝર પ્રહાર

પાટણ શહેરમાં અસામાજિક તત્વો સામે પોલીસ અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના બુકડી વિસ્તારમાં ખૂન, ખૂનની કોશિશ અને લૂંટ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપી ઝહીર ઉર્ફે ખોખરાના ગેરકાયદેસર બાંધકામો પર આજે બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ચુસ્ત…

· 2 min read

ફાલ્ટા ચૂંટણી હિંસા કેસમાં TMC નેતા જહાંગીર ખાન ઝડપાયો, STFએ નેપાળ સરહદ નજીકથી કરી ધરપકડ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હિંસા અને કાયદો-વ્યવસ્થાને લઈને ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)એ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા જહાંગીર ખાનની ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર જહાંગીર ખાનને નેપાળ સરહદ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો.…

· 3 min read

પશ્ચિમ બંગાળમાં આયુષ્માન ભારત યોજનાનો માર્ગ મોકળો, આજે NHA સાથે થશે ઐતિહાસિક કરાર

પશ્ચિમ બંગાળના આરોગ્ય ક્ષેત્ર માટે આજે એક ઐતિહાસિક દિવસ સાબિત થવા જઈ રહ્યો છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલી કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) હવે પશ્ચિમ બંગાળમાં પણ લાગુ થવા જઈ રહી છે. આ માટે આજે…

· 3 min read

મહીસાગરના 123 કરોડના નલ સે જલ કૌભાંડમાં CIDની કાર્યવાહી તેજ, ત્રણ કોન્ટ્રાક્ટરો ઝડપાયા

ગુજરાતના મહીસાગર જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા 123 કરોડ રૂપિયાના ‘નલ સે જલ’ કૌભાંડમાં CID ક્રાઇમે મોટું એક્શન હાથ ધરી ત્રણ કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરી છે. લાંબા સમયથી ચાલી રહેલી તપાસ દરમિયાન આરોપીઓની ભૂમિકા સામે આવતા તપાસ એજન્સીએ કાર્યવાહી વધુ ઝડપી બનાવી છે.…

· 3 min read

પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે સરકારની મોટી કાર્યવાહી, હજારો લોકોને બાંગ્લાદેશ પરત મોકલાયા

પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે રાજ્ય સરકાર દ્વારા વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના સરહદી જિલ્લાઓમાં સ્થપાયેલા વિશેષ હોલ્ડિંગ સેન્ટરોમાંથી અત્યાર સુધીમાં આશરે 4,800 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવ્યા હોવાનું રાજ્ય સરકાર દ્વારા જણાવાયું છે. ઉપરાંત, હાલમાં હોલ્ડિંગ…

· 4 min read

ભારત પ્રવાસ દરમિયાન ડેલ્સી રોડ્રિગેજની આધ્યાત્મિક મુલાકાત, પુટ્ટપર્થીમાં શ્રી સત્ય સાંઈ બાબાને અર્પી શ્રદ્ધાંજલિ

વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેજના ભારત પ્રવાસ દરમિયાન એક અનોખું અને આધ્યાત્મિક દૃશ્ય જોવા મળ્યું હતું. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ચાલી રહેલા ઉચ્ચ સ્તરીય સંપર્કો વચ્ચે રોડ્રિગેજે આંધ્રપ્રદેશના સત્ય સાંઈ જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ આધ્યાત્મિક કેન્દ્ર…

· 3 min read

સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં કડાકો, સોના-ચાંદી અને રૂપિયામાં પણ મોટો ઝટકો

મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચતા વૈશ્વિક નાણાકીય બજારોમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. લેબેનોનને લઈને બંને દેશો વચ્ચે વધતા સંઘર્ષ અને બેલેસ્ટિક મિસાઈલ હુમલાઓના કારણે રોકાણકારોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. આ જીઓપોલિટિકલ તણાવની…

· 4 min read

BCCIનો મોટો નિર્ણય : સૂર્યકુમાર યાદવ કૅપ્ટન પદેથી હટ્યા, શ્રેયસ અય્યર બન્યા ભારતના નવા T20 કૅપ્ટન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની મેન્સ સિલેક્શન કમિટીએ મુંબઈ ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ આયર્લૅન્ડ અને ઇંગ્લૅન્ડ પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. ટીમની જાહેરાત સાથે ભારતીય T20 ક્રિકેટમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવને…

· 4 min read

મમતા બેનર્જીની બેઠકમાં ઓછી હાજરીથી TMCમાં આંતરિક ખેંચતાણની ચર્ચા તેજ

પશ્ચિમ બંગાળની સત્તાધારી All India Trinamool Congress (TMC)માં ચાલી રહેલા આંતરિક મતભેદો વચ્ચે શુક્રવારે કોલકાતાના કાલીઘાટ સ્થિત મમતા બેનર્જીના નિવાસસ્થાને યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક ચર્ચાનું કેન્દ્ર બની છે. બેઠકમાં પાર્ટીના મોટા ભાગના ધારાસભ્યો અને સાંસદોની ગેરહાજરીએ રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઊભા…

· 3 min read