પશ્ચિમ બંગાળમાં TMCને વધુ એક ઝટકો : પૂર્વ મેયર સબ્યસાચી દત્તાની ખંડણી કેસમાં ધરપકડ
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી એકવાર હલચલ મચી છે. પૂર્વ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે જોડાયેલા પ્રભાવશાળી નેતા અને બિધાનગર નગર નિગમના પૂર્વ ચેરમેન સબ્યસાચી દત્તાની કરોડો રૂપિયાની ખંડણી અને ઉઘરાણીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી બાદ રાજ્યની રાજનીતિમાં…










