Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 30°C

latest news

4,364 stories

અમદાવાદ SG હાઈવે પર સોલિટેર બિલ્ડિંગમાં ભીષણ આગ : ત્રીજા-ચોથા માળે ફેલાઈ જ્વાળા, 20 જેટલા લોકોનો રેસ્ક્યુ

અમદાવાદના સૌથી વ્યસ્ત એવા એસ.જી. હાઈવે પર શુક્રવારે બપોરે મોટી આગની ઘટના સામે આવી છે. મકરબા વિસ્તારમાં આવેલી જાણીતી ‘સોલિટેર બિલ્ડિંગ’ના ત્રીજા માળે અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. આગ ખૂબ જ ઝડપથી ફેલાતી જતાં થોડી જ વારમાં તેણે ચોથા…

· 2 min read

અભિસાર શર્મા વિવાદમાં નવો વળાંક : તેહસીન પૂનાવાલાનો દાવો—અદાણીને મળીને માફી માંગવાની કોશિશ કરી હતી

કોંગ્રેસના સમર્થક તેહસીન પૂનાવાલા અને યુટ્યુબર અભિસાર શર્મા વચ્ચે સોશિયલ મીડિયા પર થયેલી ઉગ્ર ચર્ચાએ નવો રાજકીય વિવાદ ઉભો કર્યો છે. 19 મે, 2026ના રોજ બંને વચ્ચે શરૂ થયેલી આ ઑનલાઇન તીવ્ર વાદ-વિવાદ દરમિયાન પૂનાવાલાએ મોટો ખુલાસો કરતાં આરોપ લગાવ્યો…

· 3 min read

બકરી ઈદ પહેલાં દિલ્હી સખ્ત : જાહેરમાં કુરબાની પર FIRની ચેતવણી, ગાય-વાછરડા-ઊંટ કતલ પર પ્રતિબંધ

ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ બાદ હવે દિલ્હીમાં પણ બકરી ઈદને ધ્યાનમાં રાખીને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા આ નવા નિયમો મુજબ, કુરબાની માટેના પ્રાણીઓ અને સ્થળોને લઈને સ્પષ્ટ નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.…

· 2 min read

721 વર્ષ પછી ભોજશાળામાં હિંદુઓનો પ્રવેશ, ગર્ભગૃહમાં વાગ્દેવીની પૂજા-આરતી

૨૨ મે, ૨૦૨૬ ના રોજ મધ્યપ્રદેશના ધાર સ્થિત ભોજશાળા સંકુલમાં ઇતિહાસ બદલાઈ ગયો. હાઇકોર્ટના નિર્ણય પછી આ પહેલો શુક્રવાર હતો, જેમાં સંકુલની અંદર નમાજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને હિન્દુઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ૭૨૧ વર્ષ પછી, હિન્દુઓએ કડક…

· 4 min read

પશ્ચિમ બંગાળમાં EDનો મોટો એક્શન : ખંડણી રેકેટ મામલે કોલકાતા-મુર્શિદાબાદમાં દરોડા, પૂર્વ DCPના ઘરમાં તાળું તોડી તપાસ

પશ્ચિમ બંગાળમાં કથિત ખંડણી (તોડબાજી) રેકેટ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા શુક્રવારે વહેલી સવારે મોટાપાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોલકાતા અને મુર્શિદાબાદમાં એકસાથે અનેક સ્થળો પર દરોડા પાડીને ગેરકાયદેસર નાણાકીય પ્રવૃત્તિઓ અને સંભવિત પોલીસ-નેટવર્ક કનેક્શનની તપાસ શરૂ કરવામાં આવી…

· 3 min read

રાજ્યસભા ચૂંટણી 2026 : 10 રાજ્યોની 24 બેઠકો માટે 18 જૂને મતદાન, ચૂંટણી પંચે જાહેર કર્યો સંપૂર્ણ કાર્યક્રમ

દેશમાં ખાલી થઈ રહેલી રાજ્યસભાની બેઠકોને લઈને ભારતીય ચૂંટણી પંચે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત કુલ 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે જૂન 2026માં ચૂંટણી યોજાશે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો છે…

· 2 min read

ગુજરાતમાં ઈંધણ કટોકટીના સંકેત : ખેડૂતો માટે ડીઝલ ખરીદી પર નવા નિયમો, પેટ્રોલ પંપ પર લાંબી કતારો

મિડલ ઈસ્ટમાં વધતી યુદ્ધ જેવી પરિસ્થિતિઓના પડઘા હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછત જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો…

· 3 min read

શેરબજારમાં તેજીનો માહોલ : સેન્સેક્સ-નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા, વૈશ્વિક સંકેતો વચ્ચે રોકાણકારોનો ફોકસ US-ઈરાન વાટાઘાટો પર

વૈશ્વિક બજારોમાંથી મળતા મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર શુક્રવારે સામાન્ય તેજી સાથે ખુલ્યું. GIFT નિફ્ટી પણ લગભગ 25 પોઈન્ટના વધારા સાથે 23,657ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જે સ્થાનિક બજારમાં સકારાત્મક શરૂઆતનો સંકેત આપી રહ્યો હતો. સવારે 9:30 વાગ્યે સેન્સેક્સ…

· 3 min read

ભારતની નવી વૈશ્વિક વ્યૂહરચના : ન્યુઝીલેન્ડ, દક્ષિણ કોરિયા અને રશિયા સાથે કરારો દ્વારા ‘સ્ટ્રેટેજિક ઓટોનોમી’ને મજબૂતી

બદલાતા વૈશ્વિક સમીકરણો અને મહાસત્તાઓ વચ્ચે વધતી જતી ભૂરાજકીય ખેંચતાણ વચ્ચે ભારતે એક સંતુલિત અને અત્યંત વ્યૂહાત્મક વિદેશ નીતિ અપનાવી છે. તાજેતરમાં ભારતે ન્યુઝીલેન્ડ, દક્ષિણ કોરિયા અને રશિયા સાથે કરેલા વેપારી અને સંરક્ષણ સંબંધિત કરારો માત્ર આર્થિક સહકાર સુધી મર્યાદિત…

· 3 min read

મિર્ઝાપુર ‘જિમ જેહાદ’ કેસમાં મોટો ખુલાસો : હિંદુ યુવતીઓને ફસાવતી ગેંગનો પર્દાફાશ, 10 આરોપીઓ પર ગેંગસ્ટર એક્ટ લાગુ

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાંથી સામે આવેલા ‘જિમ જેહાદ’ કેસે સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે. પોલીસે એક એવી સંગઠિત ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે જિમ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના માધ્યમથી હિંદુ યુવતીઓને નિશાન બનાવી રહી હતી. આ આખું નેટવર્ક પાંચ અલગ-અલગ જિમ…

· 3 min read