લખનઉમાં 14 વર્ષની બાળકી સાથે હેવાનિયત, 4 નરાધમોએ અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ આચર્યું
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ગ્રામીણ વિસ્તારમાં એક હ્રદય વિદારી અને શરમજનક ઘટના સામે આવી છે. બક્ષી કા તળાવ વિસ્તારમાં આવેલા નિર્જન જંગલમાં ચાર યુવકોએ માત્ર 14 વર્ષની નિર્દોષ બાળકી પર સામૂ?...