વિદેશી દારૂની હેરાફેરીમાં નાની બોટલ કુલ રૂ.૧.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કરતી LCB ખેડા-નડીયાદ
જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃત્તિ નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા, અલગ અલગ જગ્યાઓએ જરૂરી વાહન ચેકીંગ કરવા તથા પ્રોહીબીશનના કેસો શોધી કા...