અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ વધુ એક પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારી, જાણો ડિટેલ
અયોધ્યામાં ભગવાન રામ લલ્લાના અભિષેકના લગભગ દોઢ વર્ષ બાદ હવે ભવ્ય રામ મંદિરમાં વધુ એક અભિષેક સમારોહની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વાસ્તવમાં રામ મંદિરમાં ભગવાન શ્રી રામનો ભવ્ય દરબ?...