દેશનું અર્થતંત્ર મજબૂત થશે, લોકોમાં ધામિર્કતા વધશે, જયોતિષની આગાહી
વર્ષ ૨૦૨૩ પૂર્ણ થવાને આડે એક જ દિવસ બાકી છે ત્યારે વર્ષ ૨૦૨૪ને વધાવવા માટે ભારત સહિત દુનિયાના અન્ય દેશો થનગની રહ્યા છે ત્યારે જયોતિષ શાસ્ત્ર પ્રમાણે તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૩ની સવારે ગુરુમાર્ગી ?...
લોકસભા ચૂંટણીની તૈયારી માટે આજે પ્રદેશની બેઠક
લોકસભા ચૂંટણીની જાહેરાતને આડે હવે માંડ ૧૦૦ દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપે તેની તૈયારીઓ શરૂ કરી છે. શુક્રવારે પ્રદેશ કારોબારીને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટિલે ૨૬માંથી ૨૬ બેઠકો...
ભગવાન રામની મૂર્તિના શિલ્પી કોણ? જાણો આ 3 મૂર્તિકારની વિશેષતાઓ
અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં 22 જાન્યુઆરી 2024એ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવશે. તેના માટે મોટા સ્તર પર તૈયારીઓ કરવામાં આવી રહી છે, જે હવે અંતિમ ચરણમાં પહોંચી ચૂકી છે....
રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અયોધ્યા નગરીને મળશે રૂ. 16 હજાર કરોડની ભેટ, PM મોદીની મુલાકાત બનશે ઐતિહાસિક
પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે એટલે કે આવતીકાલે અયોધ્યા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન માત્ર અયોધ્યા જ નહીં પરંતુ સમગ્ર યુપીને કરોડોન?...
કતારમાં 8 ભૂતપૂર્વ નૌસૈનિકની ફાંસીની સજા પર લાગી રોક, ભારત સરકારની અપીલ પર મળી મોટી રાહત
કતારમાં મૃત્યુદંડની સજા પામેલા આઠ ભૂતપૂર્વ ભારતીય ખલાસીઓને ગુરુવારે (28 ડિસેમ્બર) મોટી રાહત મળી છે. ભારત સરકારની અપીલ પર તમામ આઠ લોકોની ફાંસીની સજા પર રોક લગાવવામાં આવી છે. વિદેશ મંત્રાલયે કહ?...
દુશ્મન દેશોને માત આપવા હવે ISROએ તૈયાર કર્યો એક્શન પ્લાન, સર્જશે ઇતિહાસ, જુઓ કઇ રીતે
વિજ્ઞાન ક્ષેત્રે ભારત છેલ્લા થોડા વર્ષોમાં ઘણી ઊંચી ઉડાન ભરી રહ્યું છે અને આગમી વર્ષોમાં પણ પ્રગતિ કરવાના રસ્તા પર કામ કરી રહ્યું છે. એવામાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ISROએ વધ?...
રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં નહી હોય અમિત શાહ, પરંતુ ગર્ભગૃહમાં હાજર હશે બે ગુજરાતી, જાણો મોદી સિવાયના એ બીજા ગુજરાતી કોણ ?
અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણ આવતા વર્ષે 22 જાન્યુઆરીએ થવાનું છે. આ જ દિવસે, રામ લલ્લાના અભિષેકનો પણ કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે. રામલલ્લાના સંપૂર્ણ વિધિ-વિધાન સાથે ...
શું જમ્યા પછી પેટમાં ગેસ થાય છે? જાણો નિષ્ણાતો કારણ અને તેના ઉપાય
જીવનશૈલીમાં સમસ્યા, હોર્મોનલ અસંતુલન, વાસી ખોરાક ખાવાથી, પેટમાં પાણી અથવા ફ્યુઇડ ભરાવું અથવા કબજિયાત જેવા ઘણા કારણોને લીધે પેટમાં ગેસ થઇ શકે છે. આ સિવાય વધુ પડતી દવાઓ લેવાથી પણ ગેસ કે પેટ ફૂલ?...
JDUમાં મોટી ઉથલપાથલ! લલન સિંહના રાજીનામા બાદ નીતીશ કુમાર બન્યા પાર્ટીના નવા અધ્યક્ષ
દિલ્હીમાં આજે જનતા દળ યુનાઈટેડ(JDU)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂ થઈ છે. ત્યારે જેડીયુના અધ્યક્ષ પદેથી લલન સિંહે રાજીનામું આપી દીધું છે. લાંબા સમયથી આ વાતની ચર્ચા થઇ રહી હતી. હવે બિહારના ?...
1 જાન્યુઆરીથી બદલાય જશે આ નિયમો, 30 ડિસેમ્બર સુધીમાં પતાવી લો આ કામ
1 જાન્યુઆરી, 2024 ની તારીખ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ તારીખથી દેશમાં ઘણા નિયમો બદલાશે. નવા નિયમોમાં ઈન્કમ ટેક્સ રિટર્ન, સિમ કાર્ડ, ડીમેટ એકાઉન્ટ અને બેંક લોકર સંબંધિત નિયમો સામેલ છે....