ટેસ્લાની ગુજરાતમાં એન્ટ્રીને લઈ મંત્રી ઋષિકેશ પટેલનું સૂચક નિવેદન, જાણો ટેસ્લાનું મોદી કનેક્શન
ટેસ્લા માટે ગુજરાત ખૂબ આશાવાદી છે. કારણ કે, એલન મસ્કનું ગુજરાત એ પહેલું ડેસ્ટિનેશન તેના મનની અંદર બેઠેલું છે. જયારે જગ્યાઓ શોધવાનો, અથવા તો જગ્યાઓ માટે ભારતનો સર્વે કર્યો ત્યારે એમના મનમાં ગ?...
એસ.જયશંકરે રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે કરી મુલાકાત, વાઈબ્રન્ટ ગુજરાતમાં રશિયન પ્રતિનિધિત્વની આશા વ્યક્ત કરી
વિદશ મંત્રી જયશંકર રશિયાની પાંચ દિવસની મુલાકાતે છે. રશિયા પહોંચેલા એસ. જયશંકરે રશિયન MFA રિસેપ્શન હાઉસમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે દ્વિપક્...
ગ્રાઉન્ડ ફ્લોર બનીને તૈયાર, ગુલાબી પથ્થરોથી થયું મંદિરનું નિર્માણ, જાણો દિવ્યાંગોને શું મળશે ખાસ સુવિધા
અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ બની રહેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેના માટે તમામ હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહ...
વડાપ્રધાન મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે સીધી વાતચીત કરી, કહ્યું આ યાત્રા યોજનાઓનો લાભ લેવા માટેનો મોટો અવસર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ફરી એક વાર વીડિયો કોન્ફરન્સ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે સીધી વાતચીત કરી છે. વડાપ્રધાન મોદીએ લાભાર્થીઓને તેમના વ્યવસાય, પરિવાર અને ક...
અંબાણીએ એક તીરથી સાધ્યા બે નિશાન, Netflix અને Amazon ના ધંધા પર પડશે સીધી અસર
મુકેશ અંબાણી રિલાયન્સ જિયો તરફથી વોલ્ટ ડિઝ્ની ખરીદવા જઈ રહ્યા છે. આ ડીલ જાન્યુઆરીના અંત સુધીમાં અથવા ફેબ્રુઆરીમાં પૂર્ણ થઈ જશે. આ એક નોન બિડિંગ એગ્રીમેંટ હશે. આ એગ્રીમેંટ હેઠળ ડિઝ્ની હોટસ્ટ?...
CAAને લાગુ થતાં કોઈ રોકી નહીં શકે’: ગૃહમંત્રી અમિત શાહનો મમતા બેનર્જીને પડકાર
લોકસભા ચૂંટણી માટે ભાજપે કમર કસી લીધી છે. બીજી તરફ ભાજપે બંગાળમાં લોકસભાની 42માંથી 35 બેઠકો પર જીત પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે?...
ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવામાં ગુજરાત TOP-3માં, જુઓ કયું રાજ્ય છે સૌથી મોખરે
તાજેતરમાં જ ગેરકાયદેસર રીતે અમેરિકા જઈ રહેલ પ્રાઈવેટ જેટને ફ્રાન્સનાં વેટ્રી એરપોર્ટ પર ઝડપી પાડવામાં આવ્યું હતું. ત્યારે આ વિમાનમાં 303 જેટલા મુસાફરો હતા. જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘ?...
પોલીસ ભરતીમાં 3 વર્ષ ઉંમર મર્યાદાની છૂટ આપવાનો નિર્ણય, CM યોગીએ યુવાનોને આપી મોટી રાહત
UP પોલીસમાં નોકરીનું સપનું જોઈ રહેલા યુવાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. ભરતીમાં ઉંમર મર્યાદામાં છૂટની માંગ કરી રહેલા યુવાનોને યોગી સરકારે મોટી રાહત આપી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ વખત?...
મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર દુબઈમાં નજરકેદ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે
મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર ને દુબઈમાં નજરકેદમાં રાખવામાં આવ્યો છે અને તેને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. યુએઈ સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની વિનંતી પર તેના ...
દૂતાવાસ પાસે થયેલા વિસ્ફોટ બાદ ઈઝરાયેલે જાહેર કરી એડવાઈઝરી, યહૂદી નાગરિકોને આપી ચેતવણી
નવી દિલ્હીમાં ઈઝરાયેલી દુતાવાસ પાસે થયેલા વિસ્ફોટ બાદ ભારતમાં ઈઝરાયેલે એક એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં પોતોના નાગરિકોને જોખમ ટાળવા માટે ચેતવણી આપવામાં આવી છે. ઈઝારયેલે આ હુમલાને સંભવિત આત?...