શુ કોરોનાની માફક વિશ્વમાં હાહાકાર મચાવશે ચીનનો ભેદી ન્યુમોનિયા ? રોગચાળાનો પર્દાફાશ કરનાર સંસ્થા શુ કહે છે ?
સમગ્ર વિશ્વએ કોરોના મહામારી સહન કરી છે. દુનિયા સારી રીતે જાણે છે કે ચીનમાંથી ઉદભવેલો જીવલેણ રોગ વિનાશ અને માત્ર વિનાશનું કારણ બને છે. હવે ઉત્તર ચીનના લિયાઓનિંગમાં એક રહસ્યમય ન્યુમોનિયાની ઓ?...
નેપાળમાં રાજાશાહી પાછી લાવવાની માંગ ઉગ્ર બની, કાઠમંડુમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા
ભારતના પાડોશી દેશ નેપાળમાં હવે રાજાશાહી પાછી લાવવા માટેની માંગણી જોર પકડી રહી છે. ગુરુવારે રાજધાની કાઠમંડુમાં રાજાશાહીના સમર્થનમાં હજારો લોકો દેખાવો કરવા માટે રસ્તા પર ઉતરતા હિંસા ભડકી ઉ?...
મતદાન પૂર્વે તેલંગાણામાં કારમાં 5 કરોડ કેશ લઈ જતાં 3 ઝબ્બે, 5 રાજ્યોમાં કુલ 1760 કરોડ જપ્ત કરાયા
તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે 30 નવેમ્બરે મતદાન થવાનું છે. આ દરમિયાન ચૂંટણી પ્રચાર વખતે ગુરુવારે પોલીસે રંગારેડ્ડીના ગચ્ચીબાઉલીથી એક કારમાં 5 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. જ્યારે કારચા...
દિવાળીની સિઝનમાં કરન્સી સર્ક્યુલેશનમાં ઘટાડો, ડિજિટલ પેમેન્ટનો વ્યાપક ઉપયોગ
દિવાળીના તહેવારોમાં કરન્સીના સર્ક્યુલેશનમાં ઘટાડો જોવા મળ્યો છે. SBI રિસર્ચના રિપોર્ટ પ્રમાણે આ વખતે તહેવારોમાં લોકોએ રોકડને બદલે ડીજીટલ ટ્રાન્સેકશનનો વધુ ઉપયોગ કર્યો છે. સતત બીજા વર્ષે આ ?...