ડીપફેક થી મળશે રાહત, મોદી સરકારે જણાવ્યો AIનો માસ્ટર પ્લાન
ડીપફેક વીડિયો વાયરલ થયા બાદ AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિશે દરેક જગ્યાએ ચર્ચા ચાલી રહી છે, PM નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમિટ એટલે કે GPAI સમિટ 2023 પર વૈશ્વિક ભાગ?...
આ પેઈનકિલર અંગે સરકારે જાહેર કર્યુ એલર્ટ, ડોક્ટરોએ કહ્યું નવી વાત નથી પરંતુ સાવધાની જરૂરી
ઈન્ડિયન ફાર્માકોપિયા કમિશન (આઈપીસી) એ મેફ્ટલ પેઈનકિલર અંગે સુરક્ષા ચેતવણી જાહેર કરી છે. આયોગે તેની ચેતવણીમાં કહ્યું છે કે મેફ્ટલ દવામાં ઉપયોગમાં લેવાતા મેફેનામિક એસિડ ગંભીર આડઅસર કરી શકે છ...
આવું દેખાય છે અમદાવાદમાં બનીને તૈયાર બુલેટ ટ્રેનનું પહેલું સ્ટેશન, સુંદરતા અન ભવ્યતા જોઇને આંખો અંજાઈ જશે
ભારત દેશ પોતાની પહેલી બુલેટ ટ્રેનની આતુરતાથી જોઈ રાહ રહ્યો છે ત્યારે હવે થોડા જ વર્ષોમાં આ ટ્રેનમાં મુસાફરી શક્ય બનશે. એવામાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશના પહેલા બુલેટ ટ્રેન ટર્મિનલની ઝ...
આ મહિનાના અંત સુધીમાં સંપૂર્ણ તૈયાર થઈ જશે અયોધ્યા એરપોર્ટ, 3 વર્ષ બાદ શરૂ થશે પ્રથમ બુલેટ ટ્રેન !
અયોધ્યામાં ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અહીં પહોંચવા માટે એરપોર્ટ અને બુટેલ ટ્રેન પ્રોજેક્ટની પણ ઝડપી ગતિએ કામગીરી ચાલી રહી છે. ભારત સર?...
વિશ્વભરમાં વધ્યો ફાઇટર પ્લેન તેજસનો દબદબો, ખરીદવા માટે પડાપડી, હાલમાં આ 4 દેશો છે કતારમાં
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના વડા સીબી અનંતક્રિષ્નને જણાવ્યું હતું કે, નાઇજીરિયા, ફિલિપાઇન્સ, ઇજિપ્ત અને આર્જેન્ટિના તેજસ ફાઇટર જેટ ખરીદવા માંગે છે. 1982ના ફોકલેન્ડ યુદ્ધ પછી ઇંગ્લેન્...
RBIએ UPI યૂઝર્સને આપી મોટી રાહત, હવે 2 જગ્યાઓ પર 5 લાખ રૂપિયા સુધી કરી શકાશે ટ્રાન્જેક્શન
દેશમાં UPI ટ્રાન્ઝેક્શન વધારવા માટે આરબીઆઈ સતત પ્રયાસો કરતી રહે છે. આથી જ દર મહીને UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં વધારો થાય છે. RBI એ ઑફલાઇન ટ્રાન્ઝેક્શન માટે UPI માં AIના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે. ...
કાશી વિશ્વનાથ ધામમાં સફળ ટ્રાયલ, હવે એક જ પાસથી કરી શકાશે ઘણા સ્થળોના દર્શન
ઘર્મ અને સંસ્કૃતિની નગરી કાશીમાં ટૂંક સમયમાં જ પાસ સુવિધા મળશે. વારાણસીએ કાશી પાસનું ટ્રાયલ પૂરું કર્યું છે. આ સાથે વિશ્વનાથ ધામના સરળ દર્શન, વિશેષ પૂજા-આરતી તેમજ વર્ચ્યુઅલ મ્યુઝિયમ સહિત વિ?...
નસોમાં દેશભક્તિનું જોશ ભરી દેશે ફાઈટરનું આ દમદાર ટીઝર, હૃતિક અને દીપિકાનું એક્શન જોઇ હોશ ઉડી જશે
હૃતિક રોશનની આવનારી ફિલ્મ 'ફાઇટર' છેલ્લા ઘણા દિવસોથી લોકો વચ્ચે ચર્ચાની વિષય બની છે. આ ફિલ્મમાં દિપીકા પાદુકોણ અને અનિલ કપૂર પણ લીડ રોલમાં હશે. સાથે જ ટીવી અભિનેત્રી સંજીદા શેખ પણ મહત્વના રોલ?...
અંતરિક્ષમાં ફરી ઈતિહાસ રચવાની તૈયારી, 2025 સુધીમાં ઈસરો આ મિશન કરશે લોન્ચ, જુઓ લિસ્ટ
ઈસરોએ આ વર્ષે ચંદ્રયાન 3 દ્વારા સફળતાનો ઈતિહાસ રચ્યો છે. આ મિશનથી ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનારો પ્રથમ અને એક માત્ર દેશ બન્યો છે. ચંદ્રયાન 3 બાદ આદિત્ય એલ 1 અને પછી ગગનયાન ફ્...
ભારતવંશીય મીડિયા બેરન સમીર શાહની BBCના ચેરમેન પદે વરણી
ટીવી પ્રોડકશન અને જર્નાલિઝમ ક્ષેત્રનો ૪૦ વર્ષનો અનુભવ ધરાવતા ભારત વંશીય સમીર શાહની બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી)ના ચેરમેન પદે વરણી થવા સંભવ છે. ઉલ્લેખનીય છે કે ૭૧ વર્ષના સમીર ...