શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય લઈ ખાતે મોઢાના, ચહેરાના તથા જડબાના રોગોનો તપાસ કેમ્પ યોજાયો
શ્રી સંતરામ મંદિર નડિયાદ નેત્ર ચિકિત્સાલય લઇ ખાતે ,યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ના દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ થી તથા પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ ની પ્રેરણા અને આશીર્વાદથ?...
તેલંગાણામાં ભારતીય વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, બંને પાઈલટનાં ઘટનાસ્થળે મૃત્યુ, તપાસના આદેશ
તેલંગાણામાં પિલાટસ ટ્રેનર વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાથી વાયુસેનાના બે પાઈલટના મૃત્યુ થઈ ગયા છે. આ વિમાન ત્યારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જ્યારે તેણે તેલંગાણાના ડંડીગલમાં એરફોર્સ એકેડમીમ?...
ભૂટાનમાં ભારત સમર્થિત પીડીપી પાર્ટીની જીત, જાણો શા માટે ખાસ છે ચૂંટણી ?
PDP પાર્ટીએ ભૂટાનમાં નેશનલ એસેમ્બલીની ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં જીત મેળવી છે. પીડીપીને ભારત તરફી પાર્ટી માનવામાં આવે છે. ભૂટાનની નેશનલ એસેમ્બલીની ચૂંટણીની પદ્ધતિ ભારતથી અલગ છે. અહીં, ચૂંટણીન?...
3 રાજ્યોમાં BJPની બમ્પર લીડ, PM મોદી સાંજે 6.30 વાગ્યે પહોચશે પાર્ટી કાર્યાલય, જાણો કાર્યક્રમ
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. પ્રારંભિક વલણોમાં, ભારતીય જનતા પાર્ટીએ આ ત્રણ રાજ્યોમાં સારું પ્રદર્શન કર્યું છે. રાજસ્થાન અને મધ્યપ?...
સરકારે પછાત વસ્તીનો પક્ષ લેવો જોઈએ…’, CJI ચંદ્રચૂડે અલ્પસંખ્યકોને લઈને આપ્યું મોટું નિવેદન
CJI ડીવાય ચંદ્રચુડે શનિવારે કહ્યું હતું કે, લોકતંત્રમાં તમામ નાગરિકોને સ્વતંત્રતા હોવાનો અનુભવ કરાવવા માટે સરકારે પછાત વસ્તીનો પક્ષ લેવો જોઈએ, જે સંખ્યાત્મક અથવા સામાજિક અલ્પસંખ્યક હોઈ શકે...
ભાજપ જીતશે તો કોણ બનશે છત્તીસગઢના મુખ્યમંત્રી, 4 નામ સૌથી આગળ, જાણો કયા કયા
છત્તીસગઢમાં ભાજપે સીએમના ચહેરા વગર ચૂંટણી લડી છે અને હાલ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તેલંગાણા સાથે રાજ્યમાં મતગણતરી ચાલી રહી છે જેમાં ભાજપ બહુમત સાથે આગળ ચાલી રહી છે ત્યારે જો ભાજપ જીતશે તો કોને ?...
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી કમિશને ભાજપને આપી બહુમતી
આજે વહેલી સવારથી ચૂંટણીના પરીણામ આવી રહ્યા છે, ત્યારે 10 વાગ્યે ઈલેક્શન કમીશને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપે લીડ મેળવી છે, ત્યારે રાજસ્થાનમાં પણ ભાજપ લીડ મેળવી લીધી છે. હાલ રાજસ્થાનમાં ભ...
રાજસ્થાનમાં ભાજપ કાર્યાલય પર જશ્નની તૈયારીઓ, ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું- ‘સૂરજ પૂર્વમાં જ ઉગશે, અમારી જ બનશે સરકાર’
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામોના વલણો સામે આવી રહ્યા છે, જેમાં 100 બેઠકો પર આગળ રહેનાર ભાજપે ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પક્ષના કાર્યાલય બહાર ટેન્ટ લગાવાયા છે, ઉપરાંત ઘણી તૈયારીઓ પણ શરૂ...
સંસદના શિયાળુ સત્રમાં ત્રણ બિલ પર રહેશે સૌની નજર
સોમવારથી સંસદના શિયાળુ સત્રની શરૂઆત થઇ રહી છે. એ દરમ્યાન કેન્દ્ર સરકાર નવા 7 અને 11 મોટા પેન્ડીંગ બિલને મંજુર કરાવવા માટે રજુ કરશે. આ શિયાળુ સત્રમાં દરેક બિલ પર ચર્ચા કરીને તેને મંજુર કરવાની કા?...
દેશમાં કોરોનાનો ફરી પગપેસારો, કોવિડ-19ના 88 નવા કેસ નોંધાયા
વિશ્વભરમાં તબાહી મચાવનાર કોરોના મહામારી હજુ પણ ચિંતાનો વિષય છે. શિયાળાની શરૂઆત થતાંની સાથે જ ભારતમાં કોરોના સંક્રમણના 88 નવા કેસ નોંધાયા છે. ત્યારે હવે સંક્રમણના વધતા કેસોએ ફરી એક વખત ચિંતા ?...