ખેડા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલના અધ્યક્ષસ્થાને સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી
ભારતના પૂર્વ પ્રધાન મંત્રી અટલ બિહારી બાજપાઈની જન્મ તિથિ નિમિત્તે ઉજવાતા સુશાસન દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉજવાયેલ સુશાસન દિવસની…










