Skip to content
શનિવાર, નવેમ્બર 7, 2026 Ahmedabad 29°C

localnewsingujarat

1,450 stories

Latest

ગુજરાત વિધાનસભામાં CM ભૂપેન્દ્ર પટેલે પોર્ટેબલ ઇમરજન્સી હોસ્પિટલના નિદર્શનનું કર્યું ઉદ્ઘાટન

ગુજરાતમાં આપત્તિ અને કટોકટીના સમયે તાત્કાલિક આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવાની દિશામાં અત્યાધુનિક ટેક્નોલોજીનું નિદર્શન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભા ખાતે અદ્યતન પોર્ટેબલ મોબાઈલ ઇમરજન્સી મેડિકલ હોસ્પિટલ ‘BHISHM Cube-R300’ના વિશિષ્ટ નિદર્શનનું ઉદ્ઘાટન કર્યું. આ અત્યાધુનિક પોર્ટેબલ હોસ્પિટલને…

· 7 min read

અરવલ્લીની આશ્રમશાળા અને છાત્રાલયોમાં વધશે સુવિધાઓ, સરકારે ₹1.50 કરોડ કર્યા મંજૂર

અરવલ્લી જિલ્લાના આદિજાતિ વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક અને રહેણાંક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ‘ન્યૂ ગુજરાત પૅટર્ન યોજના’ હેઠળ જિલ્લાની આશ્રમશાળાઓ, અનુદાનિત છાત્રાલયો અને માધ્યમિક શાળાઓમાં આધુનિક સુવિધાઓ ઊભી કરવા માટે રાજ્ય સરકારે ₹1.50 કરોડની વહીવટી…

· 5 min read

અમદાવાદ રિક્ષા હડતાળ : હડતાળના બીજા દિવસે એરપોર્ટ પર મુસાફરો પરેશાન, ડબલ ભાડાની ફરિયાદ

અમદાવાદ શહેરમાં રિક્ષા અને ટેક્સી ચાલકો દ્વારા જાહેર કરવામાં આવેલી ચાર દિવસીય હડતાળનો આજે બીજો દિવસ છે. હડતાળના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પરિવહન વ્યવસ્થા પર અસર જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટેક્સી…

· 5 min read

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં નવો વિવાદ : ઉમેદવારી ફોર્મની મંજૂરી સામે સવાલ, રાજ્ય ચૂંટણી પંચે માગી સ્પષ્ટતા

છોટાઉદેપુર નગરપાલિકાના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. જાતિ પ્રમાણપત્રની ચકાસણીના મુદ્દે પાલિકા પ્રમુખ સહિતના સભ્યોનું સભ્યપદ રદ થયા બાદ હવે ફેબ્રુઆરી 2025માં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં એક ઉમેદવારી ફોર્મ મંજૂર કરવાની પ્રક્રિયા સામે સવાલો ઊભા થયા…

· 4 min read

‘ચિકન નેક’ને મળશે અભેદ્ય સુરક્ષા, અમિત શાહે ‘ત્રિકોણીય સુરક્ષા ગ્રીડ’ની કરી જાહેરાત

ભારતની રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ગણાતા સિલિગુડી કોરિડોર (Siliguri Corridor)ની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે મોટું પગલું ભરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ‘ચિકન નેક’ તરીકે ઓળખાતા સિલિગુડી કોરિડોરની સુરક્ષા માટે ખાસ ‘ટ્રાયેંગ્યુલર…

· 5 min read

શ્રાવણ માસમાં GPCBનું ‘સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત અભિયાન’ : મંદિરોથી 100 મીટર સુધી પ્લાસ્ટિક પર પ્રતિબંધ

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રાજ્યભરના શિવાલયો અને અન્ય ધાર્મિક તીર્થસ્થાનોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અને પૂજા માટે ઉમટી પડે છે. આસ્થા અને ભક્તિના આ પવિત્ર અવસરને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ‘સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર…

· 6 min read

ભારતમાં 12મી BRICS સંચાર મંત્રીઓની બેઠક : ડિજિટલ પરિવર્તન, સાયબર સુરક્ષા અને DPI સહયોગ પર રહેશે ફોકસ

ભારતના BRICS અધ્યક્ષપદ હેઠળ 12મી BRICS સંચાર મંત્રીઓની બેઠકનું આયોજન કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ બેઠકમાં BRICS સભ્ય દેશો વચ્ચે માહિતી અને સંચાર ટેકનોલોજી (ICT), ડિજિટલ પરિવર્તન, નવીનતા, સાયબર સુરક્ષા અને મજબૂત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રોમાં સહયોગ વધુ ગાઢ બનાવવા પર ચર્ચા…

· 6 min read