નડિયાદ : ધર્મસિંહ દેસાઈ ટેકનીકલ હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરાયું
સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત ધર્મસિંહ દેસાઈ ટેકનીકલ હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવના મુખ્ય અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ પટેલ, સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટના નિયામક તેમજ સુરજબા મહિલા આર્ટસ કોલેજના આચાર્ય ડૉક્ટર હસિતભાઈ…










