Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 28°C

localnewsingujarat

1,450 stories

મહાદેવ ગેમિંગ એપના માલિક રવિ ઉપ્પલની દુબઈથી ધરપકડ, અન્ય બે સાગરિત પણ ઝડપાયા

મહાદેવ ગેમિંગ એપના માલિક રવિ ઉપ્પલની દુબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે તેના અન્ય બે સાગરિતોની પણ ધરપકડ કરવામાં આવી છે.ભારત દ્વારા રવિ ઉપ્પલ સામે રેડકોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી. ભારતીય તપાસ એજન્સી હાલ દુબઈની સુરક્ષા એજન્સી સાથે…

· 3 min read

21મી સદીમાં AI વિકાસ અને વિનાશ બંનેનું સાધન બની શકે છે, GPAI સમિટમાં PM મોદીનું નિવેદન

દિલ્હીમાં આયોજિત ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)માં ભારતના ટેક્નોલોજીકલ લેન્ડસ્કેપમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા છે. તેમણે કહ્યું કે, AIની અસર માત્ર વર્તમાન પેઢીઓ પર જ નહીં પરંતુ ભવિષ્ય પર પણ દેખાઈ રહી…

· 3 min read

મધ્યપ્રદેશમાં ડૉ મોહન યાદવ, છત્તીસગઢમાં વિષ્ણુદેવની શપથવિધી, મોદી-શાહ-નડ્ડા રહેશે હાજર

મધ્યપ્રદેશમા અને છત્તસીગઢના નવા મુખ્યપ્રધાનની આજે શપથવિધી યોજાશે. ભોપાલના મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં ભાજપ સરકારની બીજી વાર શપથ ગ્રહણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં પહેલીવાર વર્ષ 2003માં ઉમા ભારતીની શપથવિધી યોજાઈ હતી. તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી…

· 3 min read

બિપરજોય વાવાઝોડાના અસરગ્રસ્તો માટે કેન્દ્રીય ગૃહ વિભાગે સહાય કરી જાહેર, 338 કરોડ મંજૂર

કેન્દ્રીય ગૃહ વિભાગે બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોને સહાયની જાહેરાત કરી છે. બિપરજોય વાવાઝોડાને લઇ ગુજરાતને 338 કરોડની સહાયની મંજૂરી અપાઈ છે. અગાઉ રાજ્ય સરકારને SDRF હેઠળ 584 કરોડ ચૂકવાયા હતા. અગાઉ કેન્દ્ર સરકારે 22 રાજ્યોને SDRF ફંડ જાહેર કર્યું હતું કેન્દ્ર…

· 2 min read

પાંચ રાજ્યના ચૂંટણી પરિણામો બાદ ગુજરાતમાં ચૂંટણી માટે ખાસ ટ્રેનિંગ! આ હાઈટેક ટીમ જીતાડશે ભાજપને ચૂંટણી

પાંચ રાજ્યના ચૂંટણી પરિણામો બાદ ગુજરાત ભાજપ લોકસભા ચૂંટણીના એક્શન મોડમાં આવી ગઈ છે. પેજ સમિતિના સોફટવેર અંગેની તાલીમ માટે ગાંધીનગર ખાતે આવેલ કમલમમાં ખાસ બેઠક મળી છે. જેમાં ગુજરાત ભાજપના ધારાસભ્યો અને જિલ્લા મહાનગરના પ્રમુખોની ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ…

· 3 min read

આધારકાર્ડને અપડેટ કરવાની સમય મર્યાદામાં ફરી કરાયો વધારો, હવે આ તારીખ સુધી મફતમાં કરી શકાશે સુધારો

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટીએ ફરી એકવાર મફતમાં આધાર અપડેટ કરવાની સમયમર્યાદા લંબાવી છે. તમામ આધાર કાર્ડ ધારકોને મંગળવારે સારા સમાચાર મળ્યા છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટીએ ફરી એકવાર આધારને મફતમાં અપડેટ કરવાની સમયમર્યાદા વધારી દીધી છે. મફતમાં આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ…

· 3 min read

રાજસ્થાનમાં પણ સરકારનું ચિત્ર ક્લિયર, ભજનલાલ CM, દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાં ડેપ્યુટી

છત્તીસગઢ, મધ્યપ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ સરકાર રચાઈ ગઈ છે. રાજધાની જયપુરમાં મળેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સાંગાનેરના ધારાસભ્ય ભજનલાલ શર્માને સીએમ, જયપુર રાજઘરાનાની રાજકુમારી દિયા કુમારી બૈરવાને ડેપ્યુટી સીએમ જાહેર કરાયાં હતા. https://twitter.com/JaipurDialogues/status/1734528881489756510 દિયા કુમારી વિદ્યાનગરના છે ધારાસભ્ય જયપુર રાજઘરાનાના…

· 2 min read

iPhone 16 લોન્ચ પહેલા ચીનને ઝટકો, ભારતને ફાયદો

Apple દરેક મોરચે ભારતને ચીનના વિકલ્પ તરીકે સ્થાન આપી રહ્યું છે. ચીન અને અમેરિકા વચ્ચેનો વિવાદ એટલો વકર્યો છે કે Appleને ચીનથી હવે મોહભંગ થઈ ગયો છે. આ કારણે હવે Apple દરેક બાબતમાં ભારતને ચીન કરતા વધુ મહત્વ આપી રહ્યું…

· 3 min read

ભાજપે ફરી ચોંકાવ્યા, રાજસ્થાનમાં ભજનલાલ શર્માને બનાવ્યા CM, 2 નાયબ CM અને વિધાનસભા અધ્યક્ષના નામ પણ જાહેર

છત્તીસગઢ, મધ્યપ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ ભાજપે મુખ્યમંત્રી તરીકે નવા ચહેરાને તક આપી ફરી સૌને ચોંકાવ્યા છે. રાજસ્થાનમાં ભજનલાલ શર્માને બનાવ્યા મુખ્યમંત્રી બનાવ્યા છે. આ સાથે જ ત્રણે રાજ્યોમાં મુખ્યમંત્રી જાહેર કરવાની સસ્પેન્સનનો અંત થયો છે. ભાજપે રાજસ્થાનમાં પણ નાયબ મુખ્યમંત્રી…

· 4 min read

કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીઓ ભ્રષ્ટાચારની બીમારી ફેલાવી રહી છે: કિરેન રિજિજુ

ભાજપે મંગળવારે કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીઓ પર ભ્રષ્ટાચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેના સહયોગીઓએ એટલો ભ્રષ્ટાચાર ફેલાવ્યો છે કે માત્ર સરકાર જ નહીં પરંતુ લોકોએ પણ આ માટે આંદોલન શરૂ કરવું પડ્યું છે. કિરેન…

· 2 min read