પોતાનો ગઢ પણ જાળવી ન શકનારા શું લોકસભા જીતાડશે! ગુજરાત કોંગ્રેસે નવી ટીમની કરી જાહેરાત
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ પાર્ટી હવે લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં આગળ વધતી જોવા મળી રહી છે. પાર્ટીએ ગુજરાતમાં 10 નવા જિલ્લા પ્રમુખોની જાહેરાત કરી છે. આ સાથે રાજ્ય મ?...
ગૂગલે લોન્ચ કર્યુ સૌથી પાવરફૂલ AI ટૂલ, દરેક વ્યક્તિ માટે પર્સનલ આસિસ્ટન્ટનું કરશે કામ, જુઓ વીડિયો
ગૂગલે તેનું સૌથી પાવરફૂલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) મોડલ રજૂ કર્યું છે. ગૂગલે તેને જેમિની નામ આપ્યું છે, જોકે ટેક્નિકલ નામ જેમિની 1.0 છે. ગૂગલે જેમિની વિશે કહ્યું છે કે આ એક નવા યુગની શરૂઆત છે. ગ?...
ચીનના પૂર્વ વિદેશ મંત્રીનું રહસ્યમયી મોત, મહિલા સાથેના અનૈતિક સંબંધો બન્યા મોતનું કારણ !
ચીનમાં એક પછી એક ઘણા અધિકારીઓ અને મંત્રીઓ ગાયબ થઈ રહ્યા છે. ચીનના પૂર્વ વિદેશ મંત્રી કિન ગેંગના ગુમ થયા બાદ ચીનના પૂર્વ રક્ષા મંત્રી લી શાંગફુ સહિત અન્ય ઘણા ઉચ્ચ અધિકારીઓ ગુમ થયા છે. પરંતુ જે ?...
દિગ્ગજ કન્નડ અભિનેત્રી લીલાવતીનું 85 વર્ષની વયે નિધન, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
કન્નડ સિનેમાના દિગ્ગજ અભિનેત્રી લીલાવતીનું 85 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયુ છે. તેમણે કર્ણાટકના નેલમંગલાની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. અભિનેત્રી લીલાવતીએ પોતાના પાંચ દાયકાન?...
નડિયાદ : ધર્મસિંહ દેસાઈ ટેકનીકલ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વાલી મિટિંગનું આયોજન કરાયું
સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત, ધર્મસિંહ દેસાઈ ટેકનીકલ હાઈસ્કૂલ નડિયાદમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં અતિથિ વિશેષ તરીકે વિષ્ણ?...
‘એનિમલ’ના તોફાન સામે ફિલ્મ ‘SAM બહાદુર’ની કમાણી 40 કરોડને પાર
વિક્કી કૌશલની ફિલ્મ 'સેમ બહાદુર'ને બોક્સ ઓફિસ પર રિલીઝના પ્રથમ દિવસથી જ રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એન્મલ સાથે ટક્કર કરવી પડવી હતી. જોકે, 'સેમ બહાદુર'ને પણ દર્શકોને ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છ...
રશિયાના પ્રમુખ પુતિને વડાપ્રધાન મોદીની ફરી પ્રશંસા કરી કહ્યું: રાષ્ટ્રહિત અંગે નિર્ણય લેવામાં તેમને કોઈ રોકી શકે તેમ નથી
રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને ફરી એકવાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભરપેટ પ્રશંસા કરી છે. તેઓએ કહ્યું કે ભારતના લોકોનાં હિતો માટે તેઓ કાર્ય કરી રહ્યા છે. તે માટે તેઓ જે કોઈ નિર્ણય લે ...
હેલ્થકેર-એજ્યુકેશન પેમેન્ટ માટે યુપીઆઇ લિમિટ વધારીને પાંચ લાખ કરાઈ
ભારતીય રિઝર્વ બેન્કે હેલ્થકેર અને એજ્યુકેશન માટે યુપીઆઇ ઉપયોગ માટે મોટી રાહત આપી છે. આ બંને સેક્ટરમાં યુપીઆઈ પેમેન્ટની લિમિટ એક લાખ રુપિયાથી વધારીને પાંચ લાખ રુપિયા કરવામાં આવી છે. આ સિવાય ?...
ખેડા જિલ્લામાં મહેમદાવાદ તાલુકાના સમસપુર ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત યોજાયું
સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ દેશના પ્રત્યેક ગામના નાગરિકો સુધી પહોંચે તે હેતુથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહેમદાવાદ તાલુકાના સમસપુર ગામે પહોંચી હતી. જેમાં વિવિધ યોજનાના લ...
ખેડા જિલ્લા પ્રભારી સચિવ રમેશચંદ મીણાની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સમીક્ષા બેઠક યોજાઈ
ખેડા જિલ્લામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી સચિવ રમેશચંદ મીણાના અધ્યક્ષ સ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા પ્રભારી સચિવ રમેશચંદ ?...