Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 33°C

localnewsingujarat

1,450 stories

હવે રતન ટાટા પણ થયા Deepfake વીડિયોના શિકાર, જાતે સ્ટોરી શેર કરીને આપી જાણકારી, જાણો શું છે સમગ્ર મામલો

હાલમાં ઘણી અભિનેત્રીઓના ડીપફેક વીડિયો સામે આવ્યા બાદ મુંબઈમાં હલચલ મચી ગઈ હતી. હવે વધુ એક ડીપફેક વીડિયો દ્વારા દેશના મોટા ઉદ્યોગપતિઓમાંના એક રતન ટાટાને પણ શિકાર બનાવવામાં આવ્યા છે. રતન ટાટાએ પોતે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પોતાના ડીપફેક વીડિયો વિશે…

· 3 min read

પાંચમાંથી ત્રણ રાજ્ય જીત્યા બાદ હવે 24નો કિલ્લો ફતેહ કરવાની તૈયારી, મોદીએ સંસદીય દળની બેઠકમાં આપ્યો જીતનો નવો મંત્ર

સંસદ ભવન સંકુલના બાલયોગી ઓડિટોરિયમ ખાતે ભાજપ સંસદીય પક્ષની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘ત્રણ રાજ્યોમાં ભારે જીત મેળવી છે એટલુ જ નહી, મિઝોરમ અને તેલંગાણામાં ભાજપની તાકાત અનેકગણી વધી ગઈ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં…

· 3 min read

યુવાનોની મહેનતથી 5Gથી 6G તરફ આગળ વધી રહ્યો છે દેશ, ગાંધીનગરની સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

ગુજરાતના ગાંધીનગરમાં સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની સાથે અનેક મોટા લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન ધર્મેન્દ્ર પ્રધાને કોન્ક્લેવમાં હાજર લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે ભારત એક વિકસિત…

· 3 min read

અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટનું પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ, આ છે ચોંકાવનારું કારણ

અમદાવાદથી દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સી બાદ પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી છે. ફ્લાઈટમાં સવાર એક મુસાફરની તબિયત ખરાબ થવાને કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવામાં આવ્યું હતું. એરલાઈન્સે જણાવ્યું કે અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટમાં એક મુસાફર અચાનક બીમાર…

· 1 min read

મોત સામેનો જંગ હારી માસુમ બાળકી, 8 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ બોરવેલમાંથી બહાર કઢાઈ, સારવાર દરમિયાન તોડ્યો દમ

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના એક ગામે, રમતા રમતા 5 વર્ષની બાળકી બોરવેલમાં પડી જતાં ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતા જ રાજગઢ જિલ્લા વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તરત જ બચાવ અને રાહત કામગીરી માટે એનડીઆરએફની ટીમને બોલાવવામાં…

· 3 min read

રોજ સવારે ખાલી પેટ આ ખોરાક ખાશો તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થશે અને તમે સ્વસ્થ રહેશો

સારા હેલ્થ માટે જરુરી છે તમારા દિવસની શરુઆત સારી આદત સાથે કરો. જો તમે દરરોજ સવારે વર્કઆઉટની સાથે હેલ્ધી ફુડ લો તો તમે અનેક હેલ્થ સમસ્યાથી બચી શકો છો. તમે હેલ્ધી રહેવા માટે અનેક ફુડ તમારા ડાયટમાં સામેલ કરી શકો…

· 2 min read

અયોધ્યા રામ મંદિર માટે 5500 કિલોનો 44 ફૂટ ઊંચો ધ્વજદંડ, અમદાવાદમાં થઇ રહ્યું છે નિર્માણકાર્ય

અયોધ્યામાં નિર્માણાધીન થઈ રહેલા રામ મંદિરનું સંપૂર્ણ કાર્ય અમદાવાદમાં થઇ રહ્યું છે. શ્રી અંબિકા એન્જીનીયરીંગ વર્કર્સ નામની કંપનીને આ કાર્ય સોપવામાં આવેલું છે. ત્યારે હાલમાં જ  કંપનીના મુખ્ય નિર્દેશક ભરત મેવાડાએ રામ મંદિર માટે તૈયાર થઇ રહેલા ધ્વજદંડ વિશે વાત…

· 3 min read

ત્રણ રાજ્યોમાં કોણ મુખ્યમંત્રી તેને લઈને ભાજપમાં મંથન, પીએમ આવાસ પર 4 કલાક સુધી ચાલી બેઠક

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP)માં મંથન ચાલી રહ્યું છે. મંગળવારે મોડી રાત્રે વડાપ્રધાનના નિવાસસ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં પીએમ મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ હાજરી આપી હતી. મધ્યપ્રદેશ, રાજસ્થાન…

· 3 min read

પાકિસ્તાનમાં સંતાઈને રહેતા વધુ એક ખાલિસ્તાની આતંકીનુ મોત, ચૂપચાપ અંતિમ સંસ્કાર કરી દેવાયા

પાકિસ્તાનમાં લપાઈ છુપાઈને રહેતા વધુ એક ખાલિસ્તાની આતંકી લખબીર સિંહ રોડેનુ મોત થયુ છે.લખબીર સિંહ જરનૈલ સિંહ ભિંદરાનવાલેનો ભત્રીજો હતો અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈના ઈશારે ભારતના પંજાબ પ્રાંતમાં આતંકી પ્રવૃત્તિઓ ફેલાવવામાં સામેલ હતો. મળતી વિગતો પ્રમાણે હાર્ટ એટેકના કારણે…

· 2 min read

CM પદની દાવેદારી અંગે શિવરાજ સિંહ ચૌહાણે VIDEO દ્વારા આપ્યો સંદેશ, લોકસભા બેઠકો અંગે પણ કર્યો મોટો દાવો

મધ્યપ્રદેશ માં BJPની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી પદને લઈ અટકળોએ જોર પકડ્યું છે. મધ્યપ્રદેશનો તાજ કોના શિરે જશે, તેના પર સૌકોઈની નજર છે. રાજ્યના મુખ્યમંત્રી પદની રેસમાં ઘણા નેતાઓના નામોની લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે, જોકે પાર્ટી નેતાઓથી લઈને…

· 2 min read