Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 33°C

localnewsingujarat

1,450 stories

ઉત્તરકાશીમાં રેસ્ક્યુ ઓપરેશનનો છેલ્લો રાઉન્ડ, બે-ત્રણ કલાકમાં આવી શકે છે ખુશ ખબર, બહાર એમ્બ્યુલન્સ-તબીબી ટીમ તૈયાર

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં સર્જાયેલ દુર્ઘટનાનો આજે 17મો દિવસ છે. સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. રેટ ડ્રીલિંગ દ્વારા 57 મીટર માઈનીંગ કરવામાં આવી રહી છે. જેમાં 54 મીટરની માઈનીંગ થઇ ગઈ છે…

· 2 min read

કેરળમાં માતાએ પોતાની બાળકી સાથે રેપ કરવામાં પ્રેમીની કરી મદદ, 40 વર્ષની મળી સજા

કેરળની એક સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટે ગઈ કાલે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) કેસમાં એક મહિલાને 40 વર્ષની સખત કેદ અને 20,000 રૂપિયાના દંડની સજા ફટકારી હતી. ન્યાયાધીશ આર. રેખાએ કહ્યું કે આરોપી સંપૂર્ણ રીતે માતૃત્વ માટે…

· 3 min read

મોબાઈલ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીએ 44 બિલિયન ડોલર કર્યા પાર, અશ્વિની વૈષ્ણવે iPhone પર કહી મોટી વાત

દેશના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે બેંગલુરુ નજીક હોસુરમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારતમાં ઉપયોગમાં લેવાતા 99.2 ટકા મોબાઈલ ફોન આપણા દેશમાં જ બને છે. દેશના મોબાઈલ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીએ $44 બિલિયનનો આંકડો…

· 3 min read

ડાકોર પૂનમ પદયાત્રીઓ માટે ખંભોળજ-સારસા રોડ પર ભરવાડ માલધારી યુવક મંડળ દ્વારા સેવાની સુવાસ

આ સેવાકીય કાર્ય મા ભરવાડ સમાજ ના યુવકો ખડે પગે ઉમદા સેવાકાર્ય કરી રહ્યા છે. પદયાત્રીઓને ચા , કેાફી ,નાસ્તો, પાકું જમવાનું , જરુરી દવાઓ આપવામા આવેછે . વડોદરા ના ભરવાડ સમાજ ના યુવકો , વડીલો દરેક પદયાત્રીઓને પ્રેમ થી…

· 1 min read

ઉ.ગુજરાત અને રાજસ્થાન પર સર્જાયેલું છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, જાણો ક્યાં છે માવઠાની આગાહી

દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યોમાં વરસાદ પડ્યો છે. ત્યારબાદ વિસ્તારોમાં તાપમાનમાં પણ ઘટાડો થયો છે. વરસાદે અચાનક ઠંડી વધારી દીધી છે અને હવે લોકોએ કડકડતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. આવનારા દિવસોમાં તાપમાનમાં વધારે ઘટાડો થઈ શકે છે. એવી આશા હતી…

· 3 min read

તાઈવાનનો ફરી ચીનને ઝટકો, ભારતમાં ખર્ચ કરશે 13 હજાર કરોડ રૂપિયા

તાઈવાને ફરી એકવાર ચીનને મોટો ઝટકો આપ્યો છે. તાઈવાનની કંપની હોન હાઈ જેને ફોક્સકોન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતમાં 1.6 અબજ ડોલર એટલે કે 13 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. આ રોકાણ બાંધકામ…

· 3 min read

ઉત્તરકાશી ટનલ દુર્ઘટના: PM મોદીએ ફસાયેલા શ્રમિકો માટે પ્રાર્થના કરવા કર્યું આહ્વાન; કહ્યું- સરકાર તેમને બચાવવામાં કોઈ કસર નહીં છોડે

ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો માટે રેસ્ક્યુ ટીમ દિવસ-રાત કામ કરી રહી છે. શક્ય તેટલા તમામ પ્રયાસો થઈ રહ્યા છે. તેમ છતાં કોઈને કોઈ સમસ્યાથી રેસ્ક્યુ ઓપરેશન અટકાવવું પડે છે. સરકારથી લઈને દેશભરના લોકો ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા શ્રમિકો સુરક્ષિત બહાર…

· 4 min read

વધુ બે દિવસ લંબાવાયો યુદ્ધવિરામ, જાણો હમાસ વિરુદ્ધ શું છે ઈઝરાયેલનો આગળનો પ્લાન

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા કરાર હેઠળ ચાર દિવસીય યુદ્ધવિરામનો સોમવારે છેલ્લો દિવસ હતો. હમાસે અત્યાર સુધીમાં 58 બંધકોને મુક્ત કર્યા છે, જેમાં એક અમેરિકન, 40 ઈઝરાયેલ અને 17 થાઈ નાગરિકોનો સમાવેશ થાય છે. તે દરમિયાન, દોહાના વિદેશ મંત્રાલયે…

· 3 min read

ભારતના ફાઈટર જેટ તેજસનું વધ્યું તેજ, એરફોર્સ 67,000 કરોડનાં 97 સ્વદેશી જેટ એરક્રાફ્ટ ખરીદવા તૈયાર!

25 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેજસ ઉડાનની ઉડાન ભર્યા બાદ ટ્વીટ કરીને તેજસની પ્રશંસા કરી અને તેની સ્વદેશી ક્ષમતાઓ પર વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. પીએમ મોદી તરફથી પ્રશંસા મળ્યા બાદ એરફોર્સ 97 સ્વદેશી ફાઈટર જેટ તેજસ ખરીદવાની યોજના બનાવી…

· 5 min read

હૈદરાબાદમાં PM મોદીનો મેગા રોડ શો, ખુલ્લી જીપમાં ફર્યા શહેરમાં

તેલંગણા વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ ચૂંટણીનો પ્રચાર પણ તેજ ગતિ પકડી રહ્યો છે. BJP વતી પીએમ મોદી જોરદાર રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે. સોમવારે પીએમ મોદીએ હૈદરાબાદમાં મેગા રોડ શો કર્યો…

· 2 min read