JDUમાં મોટી ઉથલપાથલ! લલન સિંહના રાજીનામા બાદ નીતીશ કુમાર બન્યા પાર્ટીના નવા અધ્યક્ષ
દિલ્હીમાં આજે જનતા દળ યુનાઈટેડ(JDU)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂ થઈ છે. ત્યારે જેડીયુના અધ્યક્ષ પદેથી લલન સિંહે રાજીનામું આપી દીધું છે. લાંબા સમયથી આ વાતની ચર્ચા થઇ રહી હતી. હવે બિહારના ?...
ટેસ્લાની ગુજરાતમાં એન્ટ્રીને લઈ મંત્રી ઋષિકેશ પટેલનું સૂચક નિવેદન, જાણો ટેસ્લાનું મોદી કનેક્શન
ટેસ્લા માટે ગુજરાત ખૂબ આશાવાદી છે. કારણ કે, એલન મસ્કનું ગુજરાત એ પહેલું ડેસ્ટિનેશન તેના મનની અંદર બેઠેલું છે. જયારે જગ્યાઓ શોધવાનો, અથવા તો જગ્યાઓ માટે ભારતનો સર્વે કર્યો ત્યારે એમના મનમાં ગ?...
વડાપ્રધાન મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે સીધી વાતચીત કરી, કહ્યું આ યાત્રા યોજનાઓનો લાભ લેવા માટેનો મોટો અવસર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ફરી એક વાર વીડિયો કોન્ફરન્સ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે સીધી વાતચીત કરી છે. વડાપ્રધાન મોદીએ લાભાર્થીઓને તેમના વ્યવસાય, પરિવાર અને ક...
અંબાણીએ એક તીરથી સાધ્યા બે નિશાન, Netflix અને Amazon ના ધંધા પર પડશે સીધી અસર
મુકેશ અંબાણી રિલાયન્સ જિયો તરફથી વોલ્ટ ડિઝ્ની ખરીદવા જઈ રહ્યા છે. આ ડીલ જાન્યુઆરીના અંત સુધીમાં અથવા ફેબ્રુઆરીમાં પૂર્ણ થઈ જશે. આ એક નોન બિડિંગ એગ્રીમેંટ હશે. આ એગ્રીમેંટ હેઠળ ડિઝ્ની હોટસ્ટ?...
CAAને લાગુ થતાં કોઈ રોકી નહીં શકે’: ગૃહમંત્રી અમિત શાહનો મમતા બેનર્જીને પડકાર
લોકસભા ચૂંટણી માટે ભાજપે કમર કસી લીધી છે. બીજી તરફ ભાજપે બંગાળમાં લોકસભાની 42માંથી 35 બેઠકો પર જીત પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે?...
પોલીસ ભરતીમાં 3 વર્ષ ઉંમર મર્યાદાની છૂટ આપવાનો નિર્ણય, CM યોગીએ યુવાનોને આપી મોટી રાહત
UP પોલીસમાં નોકરીનું સપનું જોઈ રહેલા યુવાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. ભરતીમાં ઉંમર મર્યાદામાં છૂટની માંગ કરી રહેલા યુવાનોને યોગી સરકારે મોટી રાહત આપી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ વખત?...
મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર દુબઈમાં નજરકેદ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે
મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર ને દુબઈમાં નજરકેદમાં રાખવામાં આવ્યો છે અને તેને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. યુએઈ સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની વિનંતી પર તેના ...
આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ
જિલ્લા કલેક્ટરએ માર્ગ સલામતી અંગે રજુ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નોને ધ્યાને લઈ સંબંધીત વિભાગને તે અંગે યોગ્ય કામગીરી કરવાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગરૂ?...
AI સેક્ટરમાં દેખાશે ભારતની તાકાત, 2024માં ChatGPTને ટક્કર આપશે BharatGPT અને OpenHathi
ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. હવે AI સેક્ટરમાં પણ દુનિયાને ભારતની તાકાત જોવા મળશે. વર્ષ 2024માં ChatGPTને ટક્કર આપવા માટે ભારતના BharatGPT અને OpenHathi ધમાલ મચાવશે. રિપોર્ટ અનુ...
PM મોદીના નામે નવો રેકોર્ડ, YouTube પર 2 કરોડ સબસ્ક્રાઇબર ધરાવનારા વિશ્વના પ્રથમ નેતા બન્યા
નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલે ભારત અને વિશ્વના અન્ય નેતાઓની યુટ્યુબ ચેનલોને વ્યુ અને સબસ્ક્રાઈબર્સની બાબતમાં પાછળ પછાડી દીધી છે. પીએમ મોદી હંમેશા ડિજિટલના પક્ષમાં રહ્યા છે. તેમની ગણતરી એ?...