દિગ્ગજ કન્નડ અભિનેત્રી લીલાવતીનું 85 વર્ષની વયે નિધન, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
કન્નડ સિનેમાના દિગ્ગજ અભિનેત્રી લીલાવતીનું 85 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયુ છે. તેમણે કર્ણાટકના નેલમંગલાની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. અભિનેત્રી લીલાવતીએ પોતાના પાંચ દાયકાન?...
‘ચર્ચાઓને નજરઅંદાજ કરો, હજુ તો મારે પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં…’, રાજસ્થાનના CM બનવાની અટકળો વચ્ચે બાલકનાથની ચોંકાવનારી પોસ્ટ
રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદના ચહેરાને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ બાબા બાલકનાથ મુખ્યમંત્રી પદની રેસમાં છે. તેમ?...
ISRO ને મળી મોટી સફળતા, આદિત્ય-L1 ને SUIT પેલોડની મદદથી મોકલી સૂર્યની રંગબેરંગી તસવીરો
આદિત્ય-L1નું SUIT પેલોડ 20 નવેમ્બર 2023 ના રોજ સક્રિય કરવામાં આવ્યું હતું. આ ટેલિસ્કોપે સૂર્યના ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરની તસવીરો લીધી છે. ફોટોસ્ફિયર એટલે સૂર્યની સપાટી અને ક્રોમોસ્ફિયર એટલે સ?...
PM મોદી ફરી બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, મેળવ્યા 76 ટકા એપ્રુવલ રેટિંગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ મુજબ, વડાપ્રધાન મોદી ફરી એકવાર 76 ટકાના રેટિંગ સાથે લોકપ્રિયતાના મામલામાં વિશ્વના ટોચના ?...
હેલ્થકેર-એજ્યુકેશન પેમેન્ટ માટે યુપીઆઇ લિમિટ વધારીને પાંચ લાખ કરાઈ
ભારતીય રિઝર્વ બેન્કે હેલ્થકેર અને એજ્યુકેશન માટે યુપીઆઇ ઉપયોગ માટે મોટી રાહત આપી છે. આ બંને સેક્ટરમાં યુપીઆઈ પેમેન્ટની લિમિટ એક લાખ રુપિયાથી વધારીને પાંચ લાખ રુપિયા કરવામાં આવી છે. આ સિવાય ?...
મુસલમાનોના સૌથી મોટા દુશ્મન છે યહૂદીઓ હમાસે ઝેર ઓક્યું : પાકિસ્તાન પાસે મદદ માગી
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ૭મી ઓક્ટોબરથી શરૂ થયેલું યુદ્ધ બંધ થવાનું નામ નથી લેતું. ગાઝાપટ્ટીમાં રહેનારા હજ્જારો લોકોના જાન ગયા છે. તેવામાં હમાસના સર્વોચ્ચ નેતા ઇસ્માઈલ હાનીયેહે, પાકિસ્તાન પા?...
ડીપફેક થી મળશે રાહત, મોદી સરકારે જણાવ્યો AIનો માસ્ટર પ્લાન
ડીપફેક વીડિયો વાયરલ થયા બાદ AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિશે દરેક જગ્યાએ ચર્ચા ચાલી રહી છે, PM નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમિટ એટલે કે GPAI સમિટ 2023 પર વૈશ્વિક ભાગ?...
આ પેઈનકિલર અંગે સરકારે જાહેર કર્યુ એલર્ટ, ડોક્ટરોએ કહ્યું નવી વાત નથી પરંતુ સાવધાની જરૂરી
ઈન્ડિયન ફાર્માકોપિયા કમિશન (આઈપીસી) એ મેફ્ટલ પેઈનકિલર અંગે સુરક્ષા ચેતવણી જાહેર કરી છે. આયોગે તેની ચેતવણીમાં કહ્યું છે કે મેફ્ટલ દવામાં ઉપયોગમાં લેવાતા મેફેનામિક એસિડ ગંભીર આડઅસર કરી શકે છ...
આવું દેખાય છે અમદાવાદમાં બનીને તૈયાર બુલેટ ટ્રેનનું પહેલું સ્ટેશન, સુંદરતા અન ભવ્યતા જોઇને આંખો અંજાઈ જશે
ભારત દેશ પોતાની પહેલી બુલેટ ટ્રેનની આતુરતાથી જોઈ રાહ રહ્યો છે ત્યારે હવે થોડા જ વર્ષોમાં આ ટ્રેનમાં મુસાફરી શક્ય બનશે. એવામાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશના પહેલા બુલેટ ટ્રેન ટર્મિનલની ઝ...
આ મહિનાના અંત સુધીમાં સંપૂર્ણ તૈયાર થઈ જશે અયોધ્યા એરપોર્ટ, 3 વર્ષ બાદ શરૂ થશે પ્રથમ બુલેટ ટ્રેન !
અયોધ્યામાં ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અહીં પહોંચવા માટે એરપોર્ટ અને બુટેલ ટ્રેન પ્રોજેક્ટની પણ ઝડપી ગતિએ કામગીરી ચાલી રહી છે. ભારત સર?...