ભારતીય અવકાશયાત્રી આટલા વર્ષમાં જ ચંદ્ર પર પગ મૂકશે, ઈસરો ચીફે જણાવી રણનીતિ
ISRO પ્રમુખ એસ. સોમનાથે ISG-ISRS નેશનલ સિમ્પોઝિયમમાં પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમણે ભારતીય અવકાશયાત્રીઓને ચંદ્ર પર પહોંચવાની સંપૂર્ણ યોજના જણાવી. તેમનો વિષય હતો સ્પેસ એક્સપ્લોરેશનઃ ધ એપ્રોચ એન્ડ...
મોદી કેબિનેટની બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય, મહિલા સ્વયં સહાયતા સમૂહોને ડ્રોન, વધુ 5 વર્ષ મફત અનાજ
પીએમ મોદીના નેતૃત્વમાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક યોજનાઓને મંજૂરી અપાઈ. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટના નિર્ણયો અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે ?...
અમેરિકાએ ભારતને આપી આ ગુપ્ત માહિતી, હાઈ-લેવલ કમિટી તાત્કાલિક આવી એક્શનમાં
અમેરિકાએ તાજેતરમાં જ દાવો કર્યો છે કે, તેણે સંગઠિત ગુનેગારો, હથિયારબંધ હુમલાખોરો અને આતંકવાદીઓ વચ્ચેની સાંઠગાંઠનો ઈનપુટ ભારત સરકારને આપ્યો છે. બીજી તરફ ભારતે પણ અમેરિકા પાસેથી મળેલા આનપુટ ...
સુરતની સચિન જીઆઈડીસીમાં ફેકટરીમાં ભીષણ આગ લાગી,10 કામદારો દાઝી જતા હોસ્પિટલ ખસેડાયા
સચિન જીઆઈડીસી વિસ્તારમાં ભીષણ આગનો કોલ મળતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ તરફ દોડી ગયું છે. એથર કંપનીમાં ભીષણ આગની ઘટના બની છે. કંપનીના પ્લાન્ટમાં સ્ટોરેજ ટેન્કમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી છે. ઘટન?...
ખાલિસ્તાની તત્વો પર કાર્યવાહી કરો, નહીં તો મોડું થઈ જશે’, જસ્ટિન ટ્રૂડોને જાણો કોણે આપી ચેતવણી
કેનેડામાં સતત ભારત વિરુદ્ધ વધી રહેલી ગતિવિધિઓ અંગે ત્યાંના રાજનેતાઓએ પણ હવે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે. વિભિન્ન હિન્દુ મંદિરોમાં તોડફોડ માટે ખાલિસ્તાન સમર્થક તત્વો વિરુદ્ધ કોઈ કાર્ય?...
અયોધ્યાના રામ મંદિર માટે 155 દેશોનુ પાણી આવ્યુ, હવે થાઈલેન્ડ મોકલશે આ વિશેષ ગિફ્ટ
અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામ મંદિરના લોકાર્પણ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 24 જાન્યુઆરીએ રામલલા નવા મંદિરમાં બીરાજમાન થશે ત્યારે દુનિયાભરના દેશોમાંથી મંદિર માટે વિવિધ વસ્તુઓ આ?...
યુદ્ધવિરામ લંબાવાયું, હમાસે 12 બંધક અને ઈઝરાયલે 30 પેલેસ્ટિનીને કર્યા મુક્ત
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામના પાંચમા દિવસે હમાસ દ્વારા 12 બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. ઇઝરાયેલના સંરક્ષણ દળોએ રેડ ક્રોસ સમક્ષ બંધકોને મુક્ત કરવાની પુષ્ટિ કરી હતી. બંધકોની મુક્તિ ?...
‘ઓપરેશન સિલ્ક્યારા’ માં શ્રમિકો માટે દેવદૂત બન્યો સુરેન્દ્ર રાજપૂત, 17 વર્ષ પહેલા પણ બાળકને આપ્યું હતું નવજીવન
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાના પ્રોજેક્ટના ભાગરૂપે બાંધકામ હેઠળની સિલ્ક્યારા-દાંડલગાંવ ટનલ 12 નવેમ્બરે વહેલી સવારે તૂટી પડતાં ફસાયેલા 41 મજૂરોને અંતે NDRF, SDRF, ભારતીય સૈન્ય, વિદેશી ટનલ નિષ્ણાતો ?...
ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બિહારના સહ પ્રભારી સુનિલ ઓઝાનું નિધન
ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બિહાર ભાજપના સહ પ્રભારી સુનિલ ઓઝાનું આજે વહેલી સવારે હાર્ટ એટેકના કારણે દિલ્હી ખાતે અવસાન થયું હતું. સુનિલ ઓઝા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય હતા. તેઓ છેલ્લા 10 વર્...
લગ્ન સિઝનમાં પીએમ મોદીની ડેસ્ટિનેશન વેડિંગ અંગે મહત્વની ટકોર, દેશવાસીઓને કરી ખાસ અપીલ
પીએમ મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં ફરી એક વાર લોકલ પ્રોડ્કટસના વપરાશની વાત કરી છે. તેમને 107માં એપિસોડમાં ફરી એકવાર 'વોકલ ફોર લોકલ'ની વાત કરતા કહ્યું હતું કે, આ સમય ભારતમાં લગ્નની સીઝન છે...