શેર બજારમાં રોકાણ કરતા પહેલા આ ખાસ જાણી લેજો, SEBIએ કર્યો નિયમમાં ફેરફાર, જાણો શું થશે અસર
જો તમે પણ શેરબજારમાં રોકાણ કરી રહ્યા છો તો તમારે બજારની ચાલની સાથે નિયમોનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. એવામાં શેર માર્કેટમાં રોકાણ કરતાં લોકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સેબીએ શેર?...
ISRO ઈતિહાસ રચવાથી બસ એક પગલું દૂર, આજે લક્ષ્ય સુધી પહોંચી જશે આદિત્ય L1
ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય-L1 આજે તેના ગંતવ્ય સ્થાન L1 (લેગ્રેન્જ પોઈન્ટ) પર પહોંચી જશે. આદિત્યને પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર એલ1 પોઈન્ટની નજીકની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરાશે. ઈન્ડિયન સ્પે?...
કામરેજ ખાતે ૧૫મા આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભારંભ કરાવતા સાંસદ પ્રભુભાઈ વસાવા
યુવાનો દેશની તસવીર અને તાસીર બદલવા સક્ષમ ગુજરાતના વિકાસ, સુખાકારીથી સૌને પરિચિત કરાવવા માટે યુથ એક્સચેન્જનો ઉમદા પ્રયાસ દેશના તમામ રાજ્યોમાંથી આવીને વસેલા ભારતીય નાગરિકોથી સુરત શહેર વ?...
ઓલપાડના સરોલી ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત કરતા કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ
છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવાના ઉદ્દેશથી ગામેગામ ફરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ઓલપાડ તાલુકાના સરોલી ગામે આવી પહોંચ્યો હતો, જ્યા સુર?...
ભારતનો ‘સમુદ્રવિજય’ : જહાજને ચાંચિયાઓનાં ચુંગાલમાંથી છોડાવ્યું
ભારતીય નેવીના બહાદુર જવાનોએ લાઇબેરિયાના ધ્વજ સાથેના જહાજને હાઇજેક કરવાના પ્રયાસને ખાળ્યો હતો અને તેમાં સવાર 15 ભારતીય સહિત ચાલક દળનાં 21 સભ્યોને બચાવી લીધા હતા. નેવીના મેરિન કમાન્ડોએ તત્પરત?...
વાયબ્રન્ટ ગુજરાત 2024 : કેવી રહી 20 વર્ષની વાયબ્રન્ટ ગુજરાતની સફર, જાણો
દેશના વડાપ્રધાન અને એ સમયે રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનું ગ્લોબલ વિઝન જેની અનુભૂતિ આજ સુધી ગુજરાત કરી રહ્યું છે. દર 2 વર્ષે યોજાતી વાયબ્રન્ટ ગુજરાત સમિટ કે જેના થકી કરોડોના એમઓયુ અને ?...
ગુજરાત સીએસઆર ઓથોરિટીના માધ્યમથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા નર્મદા જિલ્લાને ચાર એમ્બ્યુલન્સની ભેટ
સીએસઆર પ્રવૃત્તિ હેઠળ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા એસ્પિરેશનલ નર્મદા જિલ્લાને ચાર પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સની ભેટ મળતા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધ?...
વાઇબ્રન્ટ સમિટના શુભારંભ બાદ ગિફ્ટ સિટી જશે PM મોદી: દુનિયાના દિગ્ગજ ફિનટેક લીડર્સ સથે કરશે મીટિંગ
હાલ ગુજરાત સહિત દેશ આખામાં વાઇબ્રન્ટ સમિટની ચર્ચા થઈ રહી છે. આ તરફ હવે સામે આવ્યું છે કે, ગુજરાતના ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી GIFT સિટી ખાતે ગ્લોબ?...
એક જ વર્ષમાં આવશે બીજી વખત દિવાળી – સીએમ ભૂપેન્દ્ર પટેલ
કષ્ટભંજનદેવ સમિતિ દ્વારા અમદાવાદ નિકોલ વિસ્તારમાં હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.સાત દિવસના આ કથા ઉત્સવનો આજે છેલ્લો દિવસ હતો, પુર્ણાહૂતી પ્રસંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પ?...
હરિયાણામાં ઈડીના દરોડા, નેતાજીના ઘરમાંથી પાંચ કિલો સોનું, 5 કરોડ રોકડા અને હથિયારો મળ્યા
હરિયાણાના INLD નેતા દિલબાગ સિંહના ઘરે ઈડીના દરોડામાં 5 કિલો સોનું, 100 બોટલ દારૂ, 5 કરોડ રોકડ, મેડ ઈન જર્મનીના હથિયાર અને કારતૂસ કબ્જે કરવામાં આવ્યા છે. દિલબાગ સિંહ સામે કોર્ટના આદેશ પર ગેરકાયદે ખન?...