ભારત સરકારે Elon Muskની આશાઓ પર પાણી ફેરવ્યું! PM મોદી સાથેની મુલાકાત પણ કામ ન લાગી?
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક ભારતમાં તેમનો બિઝનેસ ફેલાવવા માટે કારખાનું બનાવવા માગે છે. જેના માટે તેમણે ભારત સરકાર પાસેથી વિશેષ છૂટની માગ કરી હતી. આ અંગે મંત્રાલયમાં ચર્ચા પણ થઈ હત?...
બાંગ્લાદેશમાં 5.6 અને લદ્દાખમાં 3.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવા
સતત આવી રહેલા ભૂકંપના સમાચારો હવે સામાન્ય બની ગયા છે. હવે બાંગ્લાદેશ અને લદ્દાખમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભૂકંપની જાણકારી આપી છે. બાંગ્લાદેશમા...
NASAના ચીફે ચંદ્રયાન-3ની સફળતા પર ભારતની કરી પ્રશંસા, કહ્યું ‘તમે દરેક રીતે પ્રશંસાના હકદાર’
ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લૅન્ડિંગ કરતા ઈતિહાસ રચ્યો હતો અને આ મિશનની સફળતા માટે ભારતને ચારેતરફથી પ્રશંશા મળી રહી છે ત્યારે હવે નાસાના ચીફે પણ આ મિશનની સફળતા માટે ઈસરોન?...
ભારતીય નેવીના ઈતિહાસમાં પહેલીવાર મહિલા અધિકારી સંભાળશે INS Trinkat ની કમાન
ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમારે કહ્યું કે નૌકાદળમાં મહિલાઓની ભૂમિકા ઝડપથી વધતી જઈ રહી છે. તમામ ભૂમિકાઓ અને તમામ હોદ્દાઓ પર મહિલાઓની નિમણૂક કરવામાં આવી રહી છે. મહિલા અગ્નિવીરોની સં?...
શરીરમાં એનર્જી વધારવા માટે કારગર છે સીતાફળ, જાણો અદભૂત ફાયદાઓ
શિયાળામાં ઉપલબ્ધ સીતાફળ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ સીતાફળનું સેવન કરવુ જોઈએ. તેમાં વિટામિન સી સારી માત્રામાં હોવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બ?...
મિઝોરમ વિધાનસભાના ચૂંટણીના પરિણામ 1 દિવસ મોડા જાહેર કરાશે, જાણો શા માટે લેવાયો નિર્ણય
પાંચ રાજ્યોની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયા બાદ હવે પરિણામની રાહ જોવાઈ રહી છે ત્યારે એક મોટું અપડેટ સામે આવ્યું છે. મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામની તારીખ બદલાઈ ગઈ છે. ચૂંટણી પંચે કહ્યું ક...
પાકિસ્તાનના કબજામાંથી ભારતીય સેનાએ 1800 ચોરસ માઈલ વિસ્તાર પરત મેળવ્યો હતો
બોર્ડર સિક્યોરિટી ફોર્સે આજે તેઓ 59મો દિવસ સમારોહ ઉજવે છે. ડીસેમ્બર 1965ના ફોર્સની સ્થાપનાના માત્ર છ વર્ષની અંદર જ બાંગલાદેશની મુક્તિની લડાઈ જેવું મોટું કાર્ય BSFને મળ્યું હતું. BSF માર્ચ 1971 થી તેના...
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું મહિલાઓ 7થી 8 બાળકો પેદા કરશે તો સરકાર આર્થિક મદદ કરશે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશની મહિલાઓને વિનંતી કરી છે કે જો તેઓ સાત-આઠ કે તેથી વધુ બાળકોને જન્મ આપશે, તો તેમની સરકાર તરફથી મહિલાઓને આર્થિક અને જરૂરી સહાય આપવામાં આવશે. રાષ્ટ્રપ?...
કિંગ ખાનની ફિલ્મ ડંકીનું બીજુ સોન્ગ ‘નીકલે થે હમ કભી ઘર સે’ રિલીઝ
પઠાન અને જવાનના રિલીઝ પછી લોકો ‘ડંકી’ મુવીના રિલીઝની રાહ જોઇ રહ્યાં છે.ફેંન્સમાં પણ આ ફિલ્મને લઇને ઘણો ઉત્સાહ છે. ફેન્સનો ઉત્સાહ જગાવી રાખવા માટે મેકર્સ સમયે સમયે ડંકીની અપડેટ આપતા રહે છે અન...
સાથે રહેવું વિકલાંગ બાળકનો અધિકાર, પિતાની બદલી ન થઈ શકે : હાઈકોર્ટ
ગુવાહાટી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું છે કે વિકલાંગ બાળકને તેના પિતા સાથે રહેવાનો કાયદાકીય અધિકાર છે. બાળકના આ કાયદાકીય અધિકારને કારણે, તેના સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા ?...