નવા વર્ષે નવી સિદ્ધિ ઈસરો બ્લેક હોલ, ગેલેક્સીનો અભ્યાસ કરશે
ભારતની સ્પેસ એજન્સી ઈસરોએ નવા વર્ષે નવો ઈતિહાસ બનાવ્યો છે. ૨૦૨૪ના પહેલાં જ દિવસે ઈસરોનું એક્સપોસેટ મિશન સફળતાપૂર્વક લોંચ થયું હતું. બ્લેકહોલ, ગેલેક્સી અને ન્યૂટ્રોન સ્ટાર્સ અંગે આ મિશન સં?...
પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા કેસના નિર્ણયને લઈ બોલ્યા મુખ્ય ન્યાયાધીશ, નિર્ણય અંગે કરી સ્પષ્ટતા
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું છે કે સંઘર્ષના લાંબા ઈતિહાસ અને અલગ-અલગ દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં સર્વસંમતિથી ચુકાદો આપવાનો નિર્ણય લીધો હત...
‘મારી સરકારના 10 વર્ષમાં ભારતનો વિકાસ કેવો રહ્યો’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશે છેલ્લા દસ વર્ષમાં કરેલા વિકાસને લઈને લોકોનો અભિપ્રાય માંગ્યો છે. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે ગયા મહિને લોન્ચ કરવામાં આવેલી પીએમ નરેન્દ્...
ખેડા જિલ્લાના ગળતેશ્વરમા ઘટના : ઈકો કારની ટક્કરે બાઈક સવારનું મોત
ગળતેશ્વર તાલુકાના કોસમ ગામની સીમમાં ગઈકાલે પુરપાટ ઝડપે જતા કોઈ અજાણ્યા વાહનના ચાલકે બાઈકને ટક્કર મારતાં ચાલકને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી તેને તુરંત જ સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં ...
નેત્રમ CCTVની મદદથી ડાકોર મંદિર ખાતે બનેલ ચેઇન સ્નેચીંગના વણશોધાયેલ ગુનાને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી ડાકોર પોલીસ
ગત તા. ૨૬/૧૨/૨૦૨૩ ના રોજ ફરીયાદી કમળાબેન વા/ઓ અરવિંદભાઈનાઓ ડાકરો શ્રી રણછોડરાયજી મંદિરે દર્શન કરવા સારૂ આવેલ હતા. દરમ્યાન મંદિરે દર્શન કરતા સમયે સ્ત્રી વિભાગમાંથી કોઈ અજાણી બહેને તેમના ગળામ?...
UAEમાં PM મોદી જે મંદિરનું ઉદ્ઘાટન કરશે તે આવું દેખાશે, કલાકારી અને ભવ્યતાનું હશે બેજોડ સંગમ
UAEમાં ભવ્ય હિન્દુ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. 14 ફેબ્રુઆરી 2024 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. તેમજ ભારત અને અબૂ ધાબીના સંબંધોને વધુ મજબૂત કરશે. તેમજ ભારતીય સમ?...
ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા લોક ફરિયાદ નિવારણ- જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને તા.૨૮/૧૨/૨૦૨૩ના રોજ જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે (જિલ્લા લોક ફરિયાદ નિવારણ) જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં કુલ ૧૧ પ્રશ્નોની રજૂઆત કરવા...
PM મોદી અયોધ્યા પહોંચ્યા, દેશને મળશે નવી 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેન
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યા પહોંચી ગયા છે જ્યાં તેઓ એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિત નાગરિક સુવિધાઓના વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ ક?...
દેશનું અર્થતંત્ર મજબૂત થશે, લોકોમાં ધામિર્કતા વધશે, જયોતિષની આગાહી
વર્ષ ૨૦૨૩ પૂર્ણ થવાને આડે એક જ દિવસ બાકી છે ત્યારે વર્ષ ૨૦૨૪ને વધાવવા માટે ભારત સહિત દુનિયાના અન્ય દેશો થનગની રહ્યા છે ત્યારે જયોતિષ શાસ્ત્ર પ્રમાણે તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૩ની સવારે ગુરુમાર્ગી ?...
રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અયોધ્યા નગરીને મળશે રૂ. 16 હજાર કરોડની ભેટ, PM મોદીની મુલાકાત બનશે ઐતિહાસિક
પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે એટલે કે આવતીકાલે અયોધ્યા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન માત્ર અયોધ્યા જ નહીં પરંતુ સમગ્ર યુપીને કરોડોન?...