આદિત્ય એલ 1 અંતિમ પડાવ પર પહોંચ્યુ, હાલો ઓરબિટમાં એન્ટ્રીનું કાઉન્ટડાઉન શરૂ, તૈયારીઓમાં લાગ્યુ ઈસરો
ભારતનું સોલર મિશન પોતાના મહત્વપૂર્ણ પડાવ પર પહોંચવાનું છે. આ પ્રક્રિયામાં લેન્ગ્રેજ પોઈન્ટ 1 સુધી પહોંચવા માટે એક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થવાનું છે. જણાવી દઈે કે લેન્ગ્રેજ પોઈન્ટ ધરતી ...
ભારતમાં 2030 સુધીમાં દર વર્ષે 1 કરોડ ઈલેક્ટ્રિક વાહનો વેચાશે: નીતિન ગડકરી
ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની વધતી માંગને ધ્યાનમાં રાખીને ઘણા વાહન નિર્માતાઓ દ્વારા પોતાના ઈલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવામાં આવી રહ્યા છે. જેમાં ટુ વ્હીલરથી લઈને ફોર વ્હીલર સામેલ છે. આ ટ્રેન્ડ?...
ફ્રાન્સે માનવ તસ્કરીના આરોપમાં અટકાવેલા 303 મુસાફરો સહિતના વિમાનને ઉડાન માટે આપી લીલીઝંડી
ફ્રાંસના વેટ્રી એરપોર્ટ પર માનવ તસ્કરીની આશંકામાં રોકવામાં આવેલા લિજેન્ડ એરલાઈન્સના પ્લેનને આખરે ત્રણ દિવસ બાદ જવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્લેનમાં 96 ગુજરાતી સહિત 303 લોકો સફર કરી રહ્?...
બાળકમાં શા માટે આવે છે વારંવાર હેડકી, તાત્કાલિક રાહત માટે વાંચો ઘરેલું ઉપાય
જ્યારે હેડકી આવે છે ત્યારે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે કદાચ કોઈને યાદ આવી રહ્યું છે, પરંતુ જો આ સમસ્યા ચાલુ રહે તો તે મુશ્કેલીનું કારણ બની શકે છે. ઘણી વખત હેડકી બાળકોને ખૂબ પરેશાન કરે છે અને ...
વોટ્સએપમાં આવી રહ્યું છે ગજબ ફીચર, વીડિયો કોલ વચ્ચે મ્યૂઝિક ઓડિયો કરી શકશો શેર
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે. કૌટુંબિક હોય કે ઓફિસનું કામ હોય, તે દરેક જગ્યાએ વાતચીતનું સરળ માધ્યમ બની ગયું છે. વપરાશકર્તાઓના અનુભવને બહેતર બનાવવા માટે, ...
સુકમામાં સેના અને નક્સલવાદીઓ વચ્ચે ભયંકર અથડામણ, એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલી ઈજાગ્રસ્ત
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તારમાં ફરી એકવાર નક્સલી ગતિવિધિઓ સામે આવી છે. નક્સલીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું હતું. સુકમા અને દંતેવાડ...
કેરળ સરકાર સામે કોંગ્રેસની વિરોધ કૂચમાં હિંસા, પોલીસે વોટર કેનન અને ટિયર ગેસ છોડ્યા
KPCC (કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ) દ્વારા કેરળ સરકારના લોકો સુધી પહોંચતા કાર્યક્રમ 'નવ કેરળ સદાસ' વિરુદ્ધ આંદોલન દરમિયાન તેમના કાર્યકરો પર પોલીસ દ્વારા કરવામાં આવેલા અત્યાચારના વિરોધમાં એક કૂ?...
સરહદે મૃતદેહ લઈને ભાગતા દેખાયા ત્રણ આતંકી, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કરાયો
ભારતીય સુરક્ષાદળોના જવાનોએ જમ્મુ-કાશ્મીર સરહદે શનિવારે વહેલી સવારે પાકિસ્તાન તરફથી થતો ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. અખનૂર સેક્ટરમાં ચાર આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો,...
કાનપુર IIT ના મંચ પર લેક્ચર આપી રહેલા વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રો. સમીર ખાંડેકરનું હાર્ટ અટેકથી નિધન
ઉત્તર પ્રદેશના કાનપુરમાં IIT કેમ્પસમાં એલ્યુમિનાઇ મીટને સંબોધિત કરતી વખતે વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રો. સમીર ખાંડેકરનું નિધન થઇ ગયુ. મળતી માહિતી મુજબ સ્ટેજ પર જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેઓ નીચે ?...
આધાર સાથે લિંક નહીં કરનાર પાન કાર્ડ શું નિષ્ક્રિય થઈ ગયા છે? સંસદના શિયાળુ સત્રમાં સરકારે આપ્યો આ જવાબ
કેન્દ્ર સરકારે પાન અને આધારને લિંક કરવાની છેલ્લી સમયમર્યાદા 30 જૂન 2023 આપી હતી. આ પછી, લોકો 1000 રૂપિયાનો દંડ ભરીને પાન અને આધારને લિંક કરાવી રહ્યા છે. આધારને પાન સાથે લિંક કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે,...